________________
મૃતિ ગ્રંથ સંદર્ભ
૩૨૫
ભારતી એન્ડ કુ.
સમજાવટ અને મર્યાદિત રકમમાં લેન વગેરે પેટે તમામ રકમ, ભારત સરકાર પાંચ વર્ષ દરમ્યાન આપશે. [૭] ઉપસંહાર
ઉપરની વિગત ઉપરથી જણાશે કે ગામડાઓમાં પ્રવર્તતી બેકારી અને અર્ધ બેકારી દૂર કરવા તથા કારીગરોને તેમના ધંધામાં પગભર થવા અને સ્થાનિક કાચા માલને ઉપયોગ કરી મેજણી સંશોધન તાલીમ, પ્રેરણા પ્રવાસ, જાહેરાત, સસ્તાદરે લેન વગેરે જનાઓના અમલીકરણથી ગામડાંમાં ઘોગી
કરણ થઈ રહ્યું છે. અને આ સ્તુત્ય પગલાંથી હવે દરેક પંચ- વર્ષિય યેજનામાં દેશ જરૂરી પ્રગતિ કરી આ હરણફાળ
બીરદાવશે કે જેથી દેશમાં કોઈ રોજીરોટી વિનાને ભવિષ્યમાં નહિ રહે એમ આશા રાખવામાં આવે છે.
૪૪૪ ગૌમુખ ગલી મુળજી જેઠા મારકેટ | મુબઈ-૨
Gram: COLORSTONE
Phones Office : 334403
1 Resi, 1 550676
J. Chandravadan & Co. Stockista : A. C. C. REFRACTORIES & CEMENT
53, C. P. Tank Road,
BOMBAY-4.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org