SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ જ તે ભાષાઓમાં સંસ્કૃત શબ્દથી વિકૃત થઈને તેના થેડા શબ્દ પણ બન્યા છે. સંસ્કૃતમાં ૪૭, રશિયનમાં, ફારસીમાં ૩૧, તુકી અને અરખીમાં ૨૮, સ્પેનિસમાં ૨૭, અગ્રેજીમાં ૨૬, ફ્રેન્ચમાં ૨૫; લેટિન અને હિન્નુમાં ૨૦, આલ્ટિકમાં ૧૭ અક્ષર છે. ચીની ભાષામાં અક્ષરને બદલે શબ્દ છે. એટલા માટે તેની ગણના આ સાથે કરવી ઠીક નથી. ઉપરની ભાષાઓમાં કેટલાંક અક્ષર એવા છે જેનુ ઉચ્ચારણ એક જ છે અંગ્રેજીની જેમ કેટલીક ભાષાએ કેટલી ભાષાઓથી બને છે તેનામાં અનેક ભાષાઓ હાવાથી અક્ષર વધી ગયા પરન્તુ ઉચ્ચારણુ વધ્યા નહિ ઉચ્ચારણની દૃષ્ટિથી સ'સ્કૃતના એક અક્ષર પણ નકામા નથી. એવી રીતે આપણે જોઈએ છીએ કે મૂળ ભાષા સ'સ્કૃત જ છે. પુરાણામાં વિચિત્ર વન -સુદન સિંહુજી ચક્ર” વ પુરાણેાના બધાથી એક અદભૂત ભાગ છે તેનુ વિચિત્ર વન! બે, ત્રણુ, દશ મસ્તકના મનુષ્ય સહુસ્ર ભુજા 1, સરુસ્ર નેત્ર, આવા પ્રકારની આકૃતિએ સાથે કુંભ ક મેટી આકૃતિઓ પણ ગણી લેવી આકૃતિએ સિવાય પણ રીંછ, વાનર નાગ વિગેરે જાતિએ અને તેના પનુષ્ય સાથે સ''ધ આવી વત છે કે જેને આજકાલના લેાકે સાચી માનવાને તૈયાર નથી. તેના મત પ્રમાણે આખા કલ્પના એક રૂપક છે. શિશુપાલને જન્મથી ચાર હાથ તથા ત્રણ આંખ હતી. ઘણા દિવસ સુધી તે આવી અવસ્થામાં રહ્યો. તેના માતા પિતાને તેથી કાંઈ નવાઈ ન લાગી ! આજ પણ વિચિત્ર બચ્ચાના જન્મના સમાચાર આપણે સાંભળીએ છીએ એલ્શિયમની એક કબરના પત્થર ઉપર એક સ્ત્રીએ એક સાથે ૩૬૦ બચ્ચાના જન્મ થવાની વાત તારીખ સાથે તરવામાં આવી છે. એવા ખાળકોના સમાચાર પણ પત્રામાં છપાય છે કે જે જન્મતા જ બેલવા ચાલવા લાગે છે, પ્રકૃતિ આજ એટલી વિપરિત થઈ ગઈ છે કે આવા બાળક જીવિત રહેતા નથી. પ્રકૃતિમાં કેટલી વિચિત્રતા છે કે તે માનવ બુદ્ધિની બહારની વાત છે. તેથી શાસ્ત્રમાં સજ્ઞ મનુષ્યાએ જે કાંઈ કહ્યુ છે તે અક્ષરશઃ સત્ય છે. તે નથી કલ્પના કે નથી રૂપક ! રાક્ષસ, રીછ, વાનર, નાગ જાતિનું જ્યાં વર્ષોંન આવે છે તેના અર્થ આજના વિદ્વાન એવા કરે છે કે તે મનુષ્યની જંગલી અથવા અસભ્ય જાતે। હતી. ! પણ પુરાણેાના વર્ણન ખતાવે છે કે તે સભ્ય, ઉન્નત અને પઠિત લેાકેા હતાં, Jain Education Intemational એડોય.ની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા-ભાગ-૨ રામાયણમાં હિન્દુ સંસ્કૃતિ (સ્ત્રીઓની સ્થિતિ ) -શાંતિકુમાર નાનુરામ બ્યાસ લગ્ન પછી કન્યા પતિગૃહે વધૂના રૂપે પ્રવેશ કરતી હતી. ત્યાં તેને પતિના પ્રગાઢ પ્રેમ અને સાસુ, સસરાને હાર્દિક પ્રેમ મળતા હતા પતિ વ્રત ધર્મના આદશ અતિ ઉંચા હતા. સ્ત્રીઓ માટે પતિ દેવતા અને પ્રભુ છે, સ્ત્રીએ પતિને પ્રિય અને હિતમાંજ પેાતાનું હિત માની તેની સેવા કરતી અને તે સીએના આ લેક અને વેદમાં પ્રસિધ્ધ ધર્મ છે, અપ્રિતમ સૌદર્ય અને એક નિષ્ઠા પતિવ્રત જ રામાયણ પ્રમાણે આદર્શ પત્નીને માપ દંડ છે. નારી પુરુષની સહધર્મચારિણુ હતી. સમાન સુખ, દુઃખની સાથી હતી. શાસ્ત્રાકત યજ્ઞયજ્ઞાદિ કર્માંમાં પતિ, પત્નીના સંયુક્ત અધિકાર હતાં. વૈશ્વિક શ્રુતિએ પત્નીને પતિની અભિન્ન આત્મા બતાવે છે. પતિ પર પત્નીના મુખ્યત્વે ત્રણ અધિકાર હતા, તેમાં ભરણ પાષણના અધિકાર, સ્ત્રી ધનને અધિકાર તથા વૈવાહિક એક નિષ્ઠાના અધિકાર પુરુષના પિર વારિક અથવા બહારના કાર્યોમાં તેની સુયેાગ પત્ની અકી રીતે સહકાર આપતી. સીતા, તારા અને કૈકેયી જેવી તજસ્વી નારીએએ તેના સમયની રાજનીતિક ઘટનાએને ઘણી પ્રભાવિત કરે છે. હિં. સંસ્કૃતિ અને માનસ -માનસરાજ હંસ પ. વિજ્યાનદજી ત્રિપાઠી. ભૌતિક વસ્તુ ભલે અનાદરની વસ્તુ નથી. પણ તે સંસ્કૃતિ તે નથી જ સંસ્કૃતિ તેનાથી ઉંચી વસ્તુ છે. ભૌતિક ઉન્નતિને સદ્ઉપયેગ અથવા દુર ઉપયોગ સંસ્કૃતિનાં હાથમાં છે. લંકામાં જે ઉન્નતિ થઇ હતી તે વાંચી આપણને નવાઈ લાગે છે. વાયુયાન ત્યાં હતાં ત્યાં શત્રુસેના પર ગોળા ફેંકવામાં આવતા. ત્યાં દિવસે પણ સિનેમા જેવા દૃશ્યા રાંગણમાં બતાવામાં આવતા કે જેને જોઈ શત્રુસેના યુદ્ધવિમુખ થઈ નાસભાગ કરતી હતી. વિજ્ઞાન એટલું વધ્યું હતુ' કે, બનાવટી શત્રુનું માથુ ખતાવી તેની પત્નિને વિપત્તિ સાગરમાં ડુબાડી દેતા હતા. છતાં આ બધાથી સંસારનુ હિત થયું નહિ. કેમકે તેની સંસ્કૃતિ કુ સંસ્કૃતિ હતી. આ સ'સાર કદાપી એકર'ગથી રહ્યો નથી. રહેવાને નથી. અનેક પ્રકારની ઉન્નતિ અને અવનતિ આવ્યા અને ગયા તેમાં હિન્દુ સંસ્કૃતિને જ કે કેાઇ પણ અવસ્થામાં કે પેાતાના ધર્માંના પરિત્યાગ ન કરે કેમ કે ધર્મ જ પ્રભુના અગ્રભાગ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy