SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ 3 અધાગ્યે. આ વિહારથી ઘેાડે દૂર ' ચાર લી.) ચક્ષુકરણી નામે વન છે એમ તે જણાવે છે. ભગવાન બુધ્ધે ૯૬ પાંખડીએ સાથે શાસ્રા કર્યાં હતો તેની વિગતો ફાહિયાને આપી છે. તેના જણાવ્યા પ્રમાણે ૯૬ પાંખડીઓનો મધ્ય પ્રદેશમાં પ્રચાર છે. બધા લાકે પરલોકમાં માને છે. રામ જનપદમાં ભગવાન બુદ્ધના ધાતુ ઉપર એક સ્તૂપ બનાવવામાં આવ્યેા હતો. આ સ્તૂપ રામસ્તૂપના નામથી જાણીતો હતો. અશાક જ્યારે રાજા થયા ત્યારે તેણે આઠ સ્ત્ર પાને તોડાવી તેમાંથી મળેલા યુદ્ધના અવશેષો પર ૮૪,૦૦૦ પેા બનાવવા વિચાર્યું; પરંતુ કોઈ કારણસર તેણે રામસ્તપને તોડયા નહિ. સાત સ્તૂપાના અવશેષામાંથી તેણે આખા ભારત વર્ષમાં અનેક રૂપા બનાવડાવ્યા. ફાહિયાન કશ્યપમુદ્ધ, કકુસ્જદ બુદ્ધ અને કનકમુનિના જન્મસ્થાનના દર્શીન કરી કપિલ વસ્તુ નગરમાં આવ્યા ફાહિયાન જણાવે છે કે આ નગર ઉજ્જડ છે. તેમાં દસેક ઘરમાં માનવ વસ્તી છે ઘેાડા શ્રમણા છે. તેને જુદા જુદા સ્થળા બતાવવામાં આવ્યાં. અને ભિક્ષુએએ જે માહિતી આપી તેની તેણે નેાંધ આપી છે. ભગવાન બુદ્ધનું જન્મસ્થળ તે સમય ઉજ્જડ હતું. ત્યાં સફેદ હાથી અને સિહાનાકની ભય રહેતો શુદ્ધોદનના રાજમહેલમાં કુમાર (ગૌતમ) અને તેની માતાની મૂર્તિ બનાવેલી હતી. ભગવાન બુદ્ધની યાદગીરીમાં અનેક જગ્યાએ સ્તૂપે બનાવવામાં આવ્યા હતા. ત્યાંથી ફાહિયાન રામ જનપદમાં આબ્યા. રામસ્તૂપની જગ્યાએ સમય જતાં જંગલ થઈ ગયું ત્યાં કોઈ સાફ કરનાર કે પાણી ચઢાવનાર પણ ન રહ્યું. હાથીએનુ એક ટાળુ પેાતાની સૂંઢમાં પાણી ભરી જમીન પર ચારે તરફ ઉડાડી ફુલા અને સુવાસિત પદાર્થો ઉત્પન્ન કરી નિયમિત ચઢાવતુ એક દેશનો પ્રવાસી આ સ્તુપના દર્શીને ગયા. હાથીઓને જોઇને તેને ડર લાગ્યા. તેથી એક ઝાડ પર ચઢી તે હાથીને જોવા લાગ્યા. હાથીએ ત્યાં પૂજા કરતા હતા. આ જોઇને પ્રવાસીને દુ:ખ થયું. તેને વિચાર આવ્યા કે સ’ધારામ નથી-કે જેથી અહી રોકાઇ પૂજા ઇત્યાદિ થઈ શકે. તેણે જાતે પ્રયત્ન કરી જગ્યા સાફ કરી. તેના ઉપદેશથી ૩. ચક્ષુક ણી વનની જગ્યાએ પડેલાં પાંચસો અંધજને રહેવા હતા બુધ્ધના ઉપદેશથી તેમને દષ્ટિ મળી તેથી તેએએ પાતાની લાકડીએ જમીનમાં દાટી ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ લાકડીએ પાછળથી ઉગી નીકળી તેને કાપવાનું કાંઇએ સાહસ ન કર્યુ” તેથી ત્યાં વન બન્યુ તે અનુકરણી વન તરીકે ઓળખાયું. ૧, આ ત્રણેય સતાના જન્મસ્થાને સ્તૂપે! બનાવેલા છે. માહિતી તેણે આપી છે, તેવી ર. ફાહિયાતે સફેદ હાથીની વાત જણાવી છે પણ આવા હાથીએ આ પ્રદેશમાં જોવા મળતા નથી, ૨૫૧ અહીંના રાજાએ તે જગ્યાએ એક મઠ બધાજ્યે અને ત્યાં ભિક્ષુએ રહેવા લાગ્યા. Jain Education International રામગ્રામથી ઘેાડે દૂર (ચાર યેાજન) ફાહિયાન એવી જગ્યાએ પહેચ્યા જ્યાં સિદ્ધાર્થે કપિલવસ્તુથી ગૃહત્યાગ કરી જતાં પેાતાના ઘેાડાએ છેકની મારફતે પાછા માકલ્યા હતા. ત્યાં એક સ્તૂપ હતો. અહીંથી તેણે અંગાર સ્તૂપને કશીનગર જેવાં સ્થળે જોયા. તે વૈશાલી જનપદમાં પહેાંચ્યા. અહીં તેને કેટલાક સ્તુપેાની મુલાકાત લીધી. કેટલાક સ્તૂપા સાથે દ ંતકથાઓ જોડાયેલી હતી. તે આગળ જતાં પાટલિપુત્રમાં પહેોંચ્યા. પાટલિપુત્ર પુષ્યપુર તરીકે જાણીતુ હતુ તે રાજા અશે રાજધાની હતી તેમાં શેાકના મડૅલ અને સભાવન તે સમયે હતુ. તેની માહિતી આપ . ફાહિયાને નોંધ્યુ' છે કે આ મહેલ અસુરાએ પથ્થર ચૂનામાંથી બનાવ્યેા છે તેની દિવાલે પર સુંદર કોતરકામ અને ચિત્રકામ કરવામાં આવ્યું છે. આ સમયના લાકે આવું અનાવી શકતા નથી. આજે પણ તે એવી જ સારી પરિસ્થિતિમાં છે. તેણે અશેકના એક નાનાભાઈ જેણે અહ્હ્તપદ પ્રાપ્ત કર્યું તેની વિગતો આપી છે. તેના માટે અશેાકે ૩૦ હાથ લાંખી ૨૦ હાથ પહેાળી અને ૧૦ હાથ ઉંચી ગુફા પથ્થરમાંથી બનાવડાવી હતી તેની વિગતો આપી છે. અશેાકના સ્તૂપની પાસે એક મહાયાનને સુધારામ અને હીનયાને વિહાર આવલેા હતો. તેમાં ૭૦૦થી ૮૦૦ ભિક્ષુએ રહેતા હતા. તેમના આચાર વિચાર, ભણવાની રીત, વાંચવાની રી। અને યાદ રાખવાની રીત સરસ જોવા જેવી છે. ચારે તરફથી જિજ્ઞાપુ શ્રમ અને .દ્યાીઓ અહીં આવે છે. ત્યાં મનુશ્રી નામે એક બ્રાહ્મકુમાર આચાર્ય તરીકે છે. બધા નિઝુએ તેને માન આપે છે. મધ્યદેશમાં આ નગર મોટું છે. મોટાભાગના લોકો શ્રીમત અને સમૃધ્ધિવાળા છે. તેએ ધામિક વૃત્તિવાળા છે દર વર્ષે રથયાત્રા થાય છે. ચાર પૈડાંના રથ બનાવવામાં આવે છે. રથ ૨૦ હાથ ઉંચા અને સ્તૂપના આકાતા હેાય છે. તેના ઉપર સફેદ ઉનનું કપડું' લપે ટવામાં આવે છે તેને જાતજાતના રંગોથી રંગવામાં આવે છે. તેને છે. અને જાતજાતના રંગોથી રંગવામાં આવે છે. તેમાં સેના ચાંદી અને પથ્થર ભવ્ય મૂર્તિઓ મૂકવામાં આવે છે. રેશમની ધન્ન ઉપર ગે.ડવવામા આવે છે. રથની વચમાં ભગવાન બુધ્ધની મૂર્ત્તિ મૂકવામાં આવે છેતેની આસપાસ એાધિસત્વની મૂઆ ગાડવવામાં આવે છે. ૨૦ રથ હેાય છે. રથ એક એકથી ચડીયાતા ને અવનવા ર્ગાવાળા બનાવવામાં આવે છે રથની સાથે ગાવા વગાળવાળા હેાય છે. ફૂલા સુવાસિત દ્રવ્યેથી પૂજા કરવામાં આવે છે. પછી બ્રાહ્મણાઆવે છે. અને યુધ્ધદેવને નગરમાં પધારવાનું નિમંત્રઝુ આપે છે ધીમે ધીમે રથ નગરમાં પ્રવેશ કરે છે એમ કરવામાં એ રાતને! સમય લાગે છે. આખી રાત દ્વીપ સળગતા રાખવામાં આવે છે. ગાવા વગાડવાનું ચાલે છે. પૂજા થાય છે. દરેક જનપદમાં આમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy