________________
સ્મૃતિ સ`દર્ભ ગ્રંથ
ચીન જુલ્મી ધર્માંધ આફ્રાન્સે દ” આલ્બુક મેટી ચડાઈ લાબ્યા અને મલાક્કા બંદર જીતી લીધું. તે પછી પણ સુલતાન અને પાટુગીઝે વચ્ચે લડાઈ એ ચાલુ રહી.
પોર્ટુગીઝો પછી ડચ અને ડચ પછી અંગ્રેજો આવ્યા. તેમણે વહેંચણી કરી લીધી ડચેાએ સુમાત્રા રાખ્યું. અગ્રેજોએ સિંગાપુર સહિત મલાયા. બ્રિટિશ રાજ્યમાં નવા ભાર તીય વસાહતી અને તેમના વેપાર એટલા બધા વધી ગયા કે હિંદી વંશી પ્રજા અને ચીન:એની સામે મલય પ્રજા લઘુમતીમાં આવી ગઈ ! મલાયા ૧૯૫૭માં સ્વતંત્ર થયા પછી હિંદી વસતિ ઘણી ઓછી થઈ ખાસ કરીને હિંદુઓની મલેયેશિયાની સ્થાપના પછી મલય અને ચીનાઓ વચ્ચે ભયંકર હુલ્લડ ફાટી નીકળ્યાં હતાં. તેમાં ચીનાઓને ખૂબ સહન કરવું પડ્યું ત્યારે એમ લાગતુ ડુતુ` કે મલયેશિયાનુ' સમવાયતંત્ર ભાંગી પડશે.
અહીં સિંગાપુરની ભારતીય સ ંસ્કૃતિનો પણ ઉલ્લેખ કરી લેવા જોઇએ કારણ સિંગાપુર હવે રાજકીય દૃષ્ટિએ મલાયાનો ભાગ નથી. છતાં ઇતિહાસ અને ભૂગાળની દૃષ્ટિએ તો મલાયા અને સિંગાપુર અવિભાજ્ય છે.
મલય ભાષામાં તાસેક એટલે સમુદ્ર થાય છે. તેની ઉપરથી જાવાના લાકા સિંગાપુરને તેમાસેક કે તુમાસિક કહેતા. ઇ. સ. ૧૩૪૯માં શ્યામમાંથી થાઈ લાકોએ સિંગાપુર જીતવા ૭૦ વહાણે! મેકલ્યાં હતાં પણ સિંગાપુર જિતાય નહિ, મલાકાનુ
૨૩૧
રાજ્ય અને અંદર ખીલ્યા પછી સિંગાપુરની પડતી થઇ. તેમ છતાં પોર્ટુગીઝ પાદરી સંત ફ્રાન્સિસ સેવિઅરે (જેનું સૂકુ શરાબ ગાવાના એક દેવળમાં સાચવી રાખવામાં આવ્યુ' છે.) ગાવાના પેાટુગીઝ ગવર્નરને ઈ. સ. ૧૫૫૩માં સિંગાપુરથી લખેલા એક પત્રમાં જણાવ્યું હતુ' કે “ સિંગાપુર માત્ર હિં’ઢી વહાણવટાનું જ નહિ, ચીન, શ્યામ, ચંપા, કમ્બોજ (કચ્છેડિયા અને મલય પેિાના વહાણવટાનું તથા તેમના વેપારીઓનુ એક મેાટું ધામ છે.’’
Jain Education Intemational
ઈસ્ટ ઇન્ડિયા ક ંપનીના સર થેામસ સ્ટેડ રેલ્સે સિગાપુરનું મહત્વ પિછાણ્યુ' અને કાવાદાવા કરીને તે ઇ.સ. ૧૮૧૯ માં મેળવી લીધું ત્યારે સિ`ગાપુર ઉજ્જડ બની ગયું હતું. તેની વસતી ૨૦૦થી પણ ઓછી હતી ! તે પછી અંગ્રેજોએ હાંગકોંગ અંદર ચીન પાસેથી પડાવી લઇને ખીલવ્યું તેથી સિંગાપુરના વિકાસ રૂ ધાઈ ગયા. આથી અંગ્રેજોએ સિ ંગાપુર, મલા અને પેનાંગને સ્ટ્રેઇટ સેટલમેન્ટ નામ આપી હિંદુસ્તાનના ગવર્નર જનરલની હકૂમત નીચે મૂકી દીધાં.
દક્ષિણ ભારતના ચાલા રાજા રાજેન્દ્ર કેલા દેવ ( પહેલા ) એ શ્રી વિજયના સામ્રાજ્યને હરાવ્યા પછી અને તેનુ પાટનગર પાલમખંગ જીતી લીધા પછી ૧૧મી સદીના પૂર્વાર્ધમાં સિંહપુરની સ્થાપના કરી હતી. મલાયાને દક્ષિણ છેડે એક ખાડીએ.ી કલારાની તળભૂમિથી છૂટા પડતા. આ ટાપુનુ મહત્વ સરક્ષણ અને વ્યાપરની દૃષ્ટિથી ઘણું હતુ. આજે પણ છે. સમુદ્રના ધારી વ્યાપારી માર્ગો પર કાબૂ રાખી શકાય એવાં સ્થળે બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન અંગ્રેજો પાતાને કબજે કરતા હતા, ફેકલેન્ડ, જિબ્રાલ્ટર, માલ્ટા, સુએઝ, એડન, લંકા સિંગાપુર, હોંગકોંગ વગે૨ે તેના છાન્તા છે. એવી જ દૂર દેશીથી આ નિજન ટાપુ પર રાજેન્દ્ર કેલા દેવ અથવા પાલમઅંગના રાજકર્તાએ સિંહપુરની સ્થાપના કરી જેથી મલાક્કાની સામુદ્ર ની પર પેાતાનું વંસ રહે, મા, મહેલા અને હવેલીએનાં દ્વાર પાસે અને બાજુ દ્વારપાળ તરીકે સિંહાની પ્રતિમા રાખવાનો રિવાજ આપણે ત્યાં પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે આથી મલાક્કાની સામુદ્રધુનીના પૂર્વ દ્વાર પર આ નગર વસાવીને તેનું નામ સિંહપુર રાખવામાં આવ્યું. આપણે ત્યાં હિંદીમાં સિ'હુમાંથી સિઘ શબ્દ થયા છે તેમ સિ’પુરનું સિગાપુર થયું. અંગ્રેજએ તેને સિગાપાર નામ આપ્યું. · આપણે ત્યાં પણ પુરતુ પાર થાય છે દા. ત. પારમંદર )વાના છે. સિદ્ધપુર રાજેન્દ્ર દેવે નહિ ને પાલમબંગના હિંદુ રાજાએ વસાવ્યુ. હાય તે પણ ઈ. સ. ૧૦૨૫માં રાજેન્દ્ર આ ટાપુ - તી લીધેા હતો. બીજી ચડાઇ ઇ. સ. ૧૦૬૮માં કરી હતી.
પરંતુ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સિંગાપુરના વિકાસ થવા લાગ્યા. સુએઝ નહેર બંધાઇ અને સઢવાળાં વહાણાં સ્થાન આગબોટોએ લીધુ. વ્યાપારના ધારી દરિયાઇ માર્ગ પર સિંગાપુરનું સ્થાન ઘણી રીતે મહત્વનું તે હતું જ તેમાં વળી મલાયામાં કલાઈની ખાણેા ખાદાવા લાગી અને રબ્બરનાં વૃક્ષેાનુ વાવેતર થવા લાગ્યું. અ ંગ્રેજોએ સિગાપુરને પેાતાના નૌકાદળનુ એક મથક બનાવ્યું. આથી ચીના અને હિંદી વસાહતીઓ મોટી સખ્યામાં સિંગાપુરમાં વસવા લાગ્યા. અત્યારે તેની વસતિ ૨૧ લાખ જેટલી છે! દોઢસે વમાં ૨૦૦માંથી ૨૧ લાખ થઈ ગઈ! બહુમતી ચીનાઓની છે, છતાં હિં’દી વશીએ પણ ગણનાપાત્ર છે અને તેના વિદેશ પ્રધાન ડુિંદુ છે. મલયેશિયામાં તેમ બનવુ શકય નથી. મલયેશિયાના માજી વાડા પ્રધાન તુકુ અબ્દુલ રહેમાન મુસ્લિમ દેશોના મહામંડળના મહામત્રી છે, અને ભારત પાકિસ્તાન વચ્ચેના પ્રશ્નોમાં મલયેશિયા પાકિસ્તાનના પક્ષ લે છે, આંગલા દેશના સ્વાતંત્ર્ય સગ્રામ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં મલયેશિયાએ અને તુકુ અબ્દુલ રહેમાન ભારત તથા આંગલા દેશ પ્રત્યે વિરાધ અને પાકિસ્તાન પ્રત્યે સહાનૃત્કૃતિ દાખવ્યાં હતાં. રાષ્ટ્ર. પતિ ગિરિની મલયેશિયાની યાત્રાના એક હેતુ આ પૂર્વગ્રહા દૂર કરવાના અને આ ઉપખંડની વાસ્તવિકતા તથા ભારતની નીતિ સમજાવીને મલયેશિયા સાથે ગાઢ મૈત્રીસંબંધ સ્થાપ
ઇ. સ. ૧૯૬૯ના આંકડા પ્રમાણે મલયેશિયામાં ૮,૧૦, ૦૦૦ અને સિંગાપુરમાં સવાલાખ જેટલા ભારતીયો છે. પરંતુ તેએ માત્ર વેપારધંધા માટે ત્યાં રહ્યા છે. ભારતીય ધમ વિદ્યા અને સંસ્કૃતિ ફેલાવવાની ધગશથી ભારતીય વસાહતી અને મિશનરીએ સઢવાળાં ટચૂકડા વડાળુંામાં સાગર પાર અજાણ્યા દેશ પ્રદેશમાં જતા એ યુગ હજાર વર્ષ પહેલાં આથમી ગયા અને તે ઊગવાની આશા દેખાતી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org