SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ - SHE :::::: SAGAR પશ્ચિમના વિદ્વાનોએ પણ બૌદ્ધ ધર્મની સાચી ઓળખ મેળવવા માટે અધ્યયન-સંશોધન કર્યું છે. મેકસમૂલરે ‘સેક્રેડ બુકસ ઓફ ધી ઇસ્ટ’ અને ‘સેક્રેડ બુકસ ઓફ ધી બુધ્ધિસ્ટ નામની ગ્રંથમાલાઓ લખીને બૌદ્ધ સાહિત્યના પ્રકાશનમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. ટી. ડબલ્યુ રાઇસ ડેવિડઝનું કાર્ય પણ અગત્યનું છે. તેમણે “પાલિ ટેક્સ સોસાયટીની સ્થાપના કરી છે. સર એડવિન આર્નોલ્ડનું ધી લાઈટ એફ એશિયા (ઈ.સ. ૧૮૭૯) બૌધ્ધ ધ ને લગતી સૈથી અધિક લાગતિય કૃતિ છે. બીજા વિદ્વાન, સાહિત્યકારો અને કલાકારોએ પણ બૌદ્ધ ધર્મની અમૂલ્ય સેવા કરી છે. PASTEURISED BUTTER એક વાર એશિયાના પ્રકાશરૂપ બૌદ્ધ ધર્મ એશિયાની રાજકીય એક્તામાં પણ અગત્યનો ભાગ ભજવી શકે એવી સંભાવના જોતાં પંડિત જવાહરલાલ નહેરૂએ બૌદ્ધ ધર્મ ની “પંચશીલ” ની ભાવના આગળ કરીને વિશ્વશાંતિની યોજના ઘડી કાઢી હતી. એ શેયાની સાંસ્કૃતિક એકતા સિદ્ધ કરવામાં અગત્યને ભાગ ભજવનાર બૌધ ધર્મ એશિયાની રાજકીર એકતા સિધ્ધ કરવામાં પણ એક દિવસ માર્ગદર્શક બનશે એવી આશા અસ્થાને ગણાય નહિ. મનમાં ભમે, જીભે જીભે રમે, સાગરમાખણું ઘરેઘરમાં ગમે, વ્યાજબી છે દામ, અને ઉત્તમ છે કામ, સાગરમાખતો હવે જાણીતું નામ શક્તિથી ભરપૂર, શુદ્ધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક “સાગર” માખણ માણમાણ કરૈ મrn ITI લાd Tધll Hi TIJun પ્રસTHI NEJPO HIVI With Best Compliments મHIDા શeઘai “ માકnl HIVJI મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દૂધસાગર ડેરી, મહેસાણા, (ભારત). Wel Wishers Furnity, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy