SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1004
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ખૂબ જ આગળ આવ્યા ખત–જુસ્સા અને શુભદષ્ટિથી પ્રેરાઇને સમાજસેવા અને સહકારીક્ષેત્રે અનેક જવાબદારીભર્યાં સ્થાને રહીને સેવા આપી રહ્યા છે. શ્રી બરોડા સેન્ટ્રલ-કેએ. બેન્ક વડોદરાના પ્રમુખ તરીકે, ધી પીપલ્સ કે એ. બેન્ક લી. વડોદરાના પ્રમુખ તરીકે, બરોડા સેન્ટ્રલ અપના બજાર વડોદરાના ઉપપ્રમુખ તરીકે, યુનિ. કે. એપ. ઈન્સ્યુ. સોસાયટી લી. ના ડાયરેકટર તરીકે, ગુજરાત સ્ટે. કે. એ. એન્ક તથા જિલ્લા સ્ટેઈટ અને નેશનલ લેવલની બીજી સહ કારી સંસ્થાઓમાં ડાયરેકટર પદે આજે પણ તેમનુ યશસ્વી કામ જાણીતુ છે. બે પુત્રો અને એક પુત્રી સાથે કુલ પાંચ માણસનું કુટુંબ રાષ્ટ્રીય રગે રગાયેલુ છે. શ્રી પૂર્ણાંશ કર બેજનાથ સામ્બુરા વઢવાણના વતની-પાંચ ગુજરાતી સુધીના જ અભ્યાસ પણ ન:ની ઉમરથી ધંધાકીય પ્રવૃત્તિએમાં વિશેષ અભીરૂચી હાવાને કારણે ૧૪ વર્ષની ઉંમરથી ધંધામાં ઝંપલાવ્યું. ફાયર કલે તથા સીલીકાસેન્ડ અને ખનીજ ઉદ્યોગમાં આજે તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ કરી રહ્યાં છે. ગુજરાતમાં સૌ પ્રથમ સીલીકાસેન્ડ સૂરજ દેવળ પાસેથી વિપુલ પ્રમાણમાં નીકળે છે. તેની શેાધ કરી અને ઔદ્યોગિક ક્રાંતિના મંડાણુ કરવાના કેટલોક યશ શ્રી પૂછ્યુંશકરભાઈ ને ફાળે જાય છે. થાનગઢ મીનરલ એસેાસીએશનના પ્રમુખ તરીકે અને બીજી ઘણી સામાજિક સસ્થાએ સાથે સંકળાયેલા છે. ઉપરાંત અત્યારે થાનમાં ચાલતી પોટરીનુ સફળ સંચાલન અને તેના ઉત્તરાત્તર વિકાસમાં તેમની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી રહ્યાં છે. ભારતના ઘણા તી સ્થાનાની મુલાકાત લીધી છે. સાપુરા વિદ્યાથી છાત્રાલયને રૂપીયા પાંચ હજારનું દાન આપ્યું છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ કરીને રસ ત્યે છે. શ્રી પાલાભાઈ ભગવાનભાઇ બારડે સડુકારી ક્ષેત્રે ઘણા વર્ષોંની જેમની સેવાએ પડી છે. તે શ્રી પાલભાઈ મીતીયાજના વતની છે. ગરીબ ખેડુત કુટુ બમાં તેમને જન્મ અને ઉછેર થયે હાવાને કારણે સ્વય પ્રેરણાથી અભ્યાસમાં ઉત્તરોત્તર આગળ વધવાની લગની લાગી. જુનાગઢની બહાઉદૃન કાલેજમાં ૧૯૫૭ માં હીસ્ટ્રી પોલીટીકસના વિષય સાથે બી. એ. ની પરીક્ષા ખીન્ન વર્ષમાં પસાર કરી હૂકારી પ્રવૃત્તિના વટુ શિક્ષણ અર્થે પૂના. કે. આપરેટીવ ટ્રેઈનીંગ કોલેજમાં એક વર્ષના કાસ કરી એચ. ડી. સી. માં તાલીમ લઈ ખીન્ન વર્ગોમાં પરીક્ષા પસાર કરી કોડીનાર તાલુકામાં બેન્કીંગ યુનિયન જે નમૂનેદાર સહકારી સંસ્થા તરીકે ભારતભરમાં મહુઝુર છે. તેના મેનેજર પદે છેલા દશ વર્ષ થી સતત ચશસ્વી કામગીરી બજાવતા રહ્યાં છે. આધ્યાત્મિક વિચારોથી પૂરા રંગાયેલા છે. દેશના વિકાસમાં Jain Education Intemational ૯૯૯ સહકારી પ્રવૃત્તિને તેઓ મહત્વનું સાધન ગણે છે. બૌઘ બાબુભાઈ કલ્યાણજી મેાણપરના વતની છે. મેાણપર ગામે છેલ્લા વીશ વર્ષથી તદૃન ી દવાખાનું ચલાવે છે. જિલ્લા પંચાયતની આરોગ્ય કિમિટના ચેરમેન પદે તાલુકા પંચાયતના સભ્ય તરીકે, સહકારી મંડળીમાં કમિટિના સભ્ય તરીકે ભૂતકાળમાં જિલ્લા લાકલ એના સભ્ય તરીકે પી. એસ. પી. ના સક્રિય કાર્ય કર તરીકે એમ જુદી જુદી રીતે કામ કરતા રહ્યાં છે. ઘણા જ ઉત્સાહી અને ધગશવાળા છે. નિસ્પૃહી રીતે સગનની ષ્ટિએ સક્રિય રીતે કામ કરવામાં માને છે. ગામડાઓની બેહાલ પરિસ્થિતિ વિષે પૂરા વાકેગાર છે. શ્રી ગીગાભાઇ વગેરેની સાથે મળીને કામ કરવાનાં તેમની ચાક્કસ દૃષ્ટિ રહેલી છે. શ્રી. ભાઇલાલ મગનલાલ શાહ ૧૯૩૯ ની લીંબડીમાં જવાબદાર રાજ્ય તંત્રની લડતમાં અગ્રગણ્ય ભાગ લીધેા લીંબડી પ્રજામ’ડળના મંત્રી હતા. તા. ૧૯-૨-૩૯ ના રોજ લીંબડી રાજ્ય પ્રજાપરિષદભાઈ ભરાઈ તે વખતે રાજ્યે જબરજસ્ત ગુંડાગીરી કરી તેના જવાખમાં હીજરતના તથા લીંબડી રાજ્યના અનાજ તથા રૂઉના મહિ કારના ઠરાવ કરેલ લીંબડીની હીજરત ચાલુ રહી ધંધાર્થે મુંબઈ સ્થિર થયા. ૪-૫ વસે હીજરતનું સમાધાન થયું. દરમિયાન સ્વ શ્રી વલ્લભભાઈ પટેલને તથા સ્વ. મહાત્મા ગાંધીજીની દોરવણી માટે અનેકને મળેલા ૧૯૪૭ માં સૌરાષ્ટ્રના રાજ્યાનું એકમ થતાં દેશમાં આવ્યા. ધ્રાંગધ્રા એડમીનીસ્ટ્રેટર તરીકેની કામગીરી કરેલી. કોંગ્રેસનું કામ કરેલું લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે વરસ સુધી રહેલા. હાલ વકીલાત કરે છે, સાથે લીંબડી તાલુકા સહકારી ખ.વે. સંઘ લીંબડી નાગિરક સહકારી બેન્કના પ્રમુખ છે. કેટલાક સમય લીંબડી મ્યુ. માં ઉપ પ્રમુખ હતા. શ્રી માનભાઈ નરભેશકર ભટ્ટ ભાવનગરના મૂક સેવક તરીકે, સમાજ સેવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સંચાલનમાં અગ્રેસર તરીકે તેમની ઘણી મેાટી સુવાસ છે, અન્યાયેાના પ્રતિકાર સામે હંમેશા ઝઝુમતા રહ્યાં છે, ભાવનગરની લગભગ બધીજ સંસ્થાએ સાથે સકળાયેલા છે. તેમનું માર્ગદર્શન અને પ્રેરણા ઘણાજ ઉપયેગી સાખીત થયાં છે. ભાવનગર સેવા સમિતિના સ્થાપક શ્રી ટાલાલ ત્રીભોવનદાસ શાહની પ્રેરણાને લઈ સેવા જીવનમાં આગળ વધ્યા છે. શ્રી મુળજીભાઈ આણંદભાઈ પાલીતાણાના વતની સાતગુજરાતી સુધીને અભ્યાસ પણ પેાતાની કાર્ય કુશળતાને લઇ કોન્ટ્રાકટર લાઈનમાં સારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy