________________
યારી આપી અને ટેકસ્ટાઈલ મશીનરી લાઈનમાં પિતાનું નામ પ્રથમ હરોળમાં મૂકયું. ૧૮-૪-૫૩ના રોજ તેમનો સ્વર્ગવાસ થયે. આજે તેમના સુપુત્ર ધંધા ની જવાબદારી વહન કરી રહ્યાં છે. પોતે ઘણા જ ધર્મપ્રેમી અને જ્ઞાતિહીતની પ્રવૃત્તિમાં મદદ કરતા હતાં. પંચાલ યુવક મંડળ સાથે સંકળાયેલા હતા. પંચાલ યુવક મંડળને ૧૯૪૭માં રૂા. ૮૦૦૦૦/- અંશી હજારનું એક ટ્રસ્ટ બનાવીને આપ્યું છે તેમની ઉદારતાની પ્રતિતિ કરાવે છે. તેમની કુ. ભવિષ્યમાં પણ ટેક ટાઇલ ઉદ્યોગમાં નવી મશીનરી બનાવવાનો પ્લાન છે.
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ કુમ્બસે એમને આગશામક સાધનને વ્યાયાર શરૂ કરવાની સલાહ આપી. આ ઉપરાંત ફાયર હોઝની ઇંગ્લેન્ડની મશહુર પેઢી લુઈટ એન્ડ ટાઇલર લિ. ના અધિકારી મિ. રૂથરફે એમને ફાયર હોઝને વ્યાપાર વિકસાવવા સમજાવ્યા આમ આ પરસ્પર પૂરક ગણાય એવા નવા વ્યાપાર ઉદ્યોગ માટે સુમતિચંદ્ર વિચારણા કરતા હતા ત્યાં ૧૯૩૯ માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ વિલીયમ જેકસ એન્ડ કાં લિ. ના અધિકારી મિ. વિલિયમ સન્નાના સહકારથી આગશામક સાધનોનું વેચાણ શરૂ કર્યું. આ સમય દરમીયાન સુમતિચંદ્ર આપણા દેશમાં જ આગશામક સાધન બનાવવાની યોજના ઘડતા રહ્યાં અને એમને એક આગશામક સાધનનું ઉત્પાદન શરૂ પણ કર્યું. પ્રથમથી એમણે જ ગુણવત્તા પર ખૂબ જ ધ્યાન આપ્યું. શરૃઆતમાં બ્રિટિશ ઉત્પાદકની હરિફાઈને સામનો કરવો પડ્યો. પણ ભારત સરકારના વાસતુક ખાતાના મર્કન્ટાઈલ મરીન વિભાગે એમની કંપનીનાં આગશામક સાધન ફાયરેકસને માન્યતા અર્પણ કરી અને ૧૯૫૪ થી આ કંપની આગશામક સાધને પુરાં પાડનાર અગ્રગણ્ય પેઢી ગણાઈ. સુમતિચંદ્રની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે નિષ્ણાત ઈજનેરો, ટેકનિશિયન વગેરેની તેઓ યેગ્ય પસંદગી કરી શકે છે. શ્રીમતી સરલાબેન
શ્રી સુમતિચંદ્રના ધર્મપત્ની શ્રીમતી સરલાબેન કંપનીના ડીરેકટર તરીકે સેવા બજાવે છે. પણ એથીયે વધુ એમની સામેના એમના સૌજન્ય અને સેવાભાવી સ્વભાવને આભારી છે. શ્રી અરવિંદના તત્વજ્ઞાન પ્રમાણે જીવન કેમ ઘડાય તેમનું એમણે પોતાના જીવન દ્વારા જીવંત ઉદાહરણ આપ્યું છે. તેઓ જાણીતા સમાજ સેવિકા ઉપરાંત લેખિકા પણ છે પરંતુ એમનું જીવન મુખ્યત્વે શ્રી અરવિન્દના આધ્યાત્મિક ઉપદેશોની આસપાસ કેન્દ્રિત થયેલું છે. પાંડીચેરીના શ્રી અરવિંદ આશ્રમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તેઓ ઊંડે રસ ધરાવે છે. અને શ્રી માતાજીના તેઓ પરમ પ્રીતી પાત્ર બન્યા સુમતિચંદ્ર અને સરલાબહેન આદેશ દામ્પત્યનું પ્રેરક ઉદાહરણ છે. પ્રારબ્ધ અને પુરુષાર્થે સંપત્તિ આપી તો એ સંપત્તિને યશ્ચિત સદુપયોગ પણ આ દંપતી કરી રહેલ છે. શ્રી મિસ્ત્રી અંબાલાલ જેઠારામ
શ્રી ઈશ્વરલાલભાઈ દેસાઈ
સુરત જિલ્લાના વતની, વિદ્યાપીઠના વિનીત, નિડર પત્રકાર લેખક અને સમાજ, સેવક તરીકે તેમનું કામ અને નામ મેખરેરા છે. ગાંધી -સરદાર અને કલ્યાણજીભાઈ મહેતા પાસેથી જાહેર જીવનનું પ્રેરણાત્મક ભાથુ મળ્યું છે. જેને લઈ જીવનભર આર્થિક ભીડ હોવા છતાં સ્વાશ્રય અને રવમાન પૂર્વક જીવન જીવી આજ સુધી અડગ રહ્યાં છે. સુરત જિલ્લાના સક્રિય રાજકારણમાં શૈક્ષણિક અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિએમાં તેમની નોંધપાત્ર કામગીરી છે. લેખન વાંચનના તેમના શોખને પણ જાળવી રાખ્યો છે. હાલમાં સુરત જિલ્લાને સ્વાતંત્ર્ય ઇતિહાસ લખી રહ્યાં છે. તે અગાઉ પણ કેટલાંક પુસ્તક લખ્યા છે. શ્રી કાપેલભાઈ તલકચંદ કેટડીયા
સાબરકાંઠા જિલ્લામાં સહકારી પ્રવૃત્તિ અને શ્રી કપિલભાઈ કોટડીયા પર્યાય શબ્દ બની ગયા છે. કપિલભાઈ મૂળ હિંમતનગર તાલુકાના બેરણ ગામના પણ કેલેજની તેજસ્વી કારકીદિ પછી વકીલાત કરવા હિંમતનગરમાં સ્થાયી બન્યા બીજી સામાજીિક પ્રવૃત્તિઓમાં એવા ખૂંપી ગયા કે વકીલાત વેગળી રહી ગઈ આટલી નાની ઉંમરમાં તેમણે સહકારી ક્ષેત્રે ઘણા વિક્રમ નંધાવ્યા છે બોમ્બે સ્ટેટ કે. ઓપરેટિવ બેંકના હિંમતનગર બ્રાન્ચના ચેરમેન, મોડાસા સ્પેશિયલ પ્રોજેકટની સહકારી કમિટિના ચેરમેન, બેઓ સ્ટેટ કો. ઓપરેટિવ બેંકના ડીરેકટર ગુજરાત ડીવીઝનલ કો-ઓપરેટિવ બર્ડ અમદાવાદના ડીરેકટર, સાબરકાંઠા જિ૯લા ખરીદ અને વેચાણ સંઘના માનદ્ સેક્રેટરી અને બોમ્બે સ્ટેટ કો-ઓપરેટિવ બેંકની લે કમિટિ અને એકઝીકયુટિવ કમિટિના સભ્યના ગૌરવવંતા સ્થાને તેઓએ સેવા આપી છે. હાલ તેઓ ઘણી સહકારી સંસ્થાઓના ચેરમેન, સભ્ય કે ડીરેકટર છે. સાબરકાંઠા ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેર્ડને સર્વોદય હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીના અને હિંમતનગર એગ્રીકલચરલ પ્રેડયુસ માર્કેટ કમિટિના ચેરમેન હિંમતનગર સાબરકાંઠા ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કે-ઓપરેટિવ બેંકના અને સાબરકાંઠા ડીસ્ટ્રીકટ કે-ઓપરેટિવ ખાદી અને ગ્રામોદ્યોગ મંડળના ઉપ
અમદાવાદ તથા ગુજરાતમાં ટેકસ્ટાઈલ મશીનરી બનાવ. નારાઓમાં મિસ્ત્રી અંબાલાલભાઈનું નામ પ્રથમ હરોલમાં મૂકી શકાય. ઉત્તર ગુજરાતના જગુદન ગામના વતની ગુજરાતી ચાર ધોરણ સુધીના જ અભ્યાસ પણ પિતાની વિચક્ષણ બુદ્ધિ અને હૈિયા ઉકલતને કારણે ૧૯૨૯માં શરૂ કરેલ ધંધામાં કમે ક્રમે સારી પ્રગતિ કરતા રહ્યાં. ચડતી પડતીના ઘણા પ્રસંગે પણ આવ્યા તેમાંથી હિંમત–પૂર્વક માર્ગ કાઢતા રહ્યાં. કુદરતે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org