SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International श्री अर्बदगिरिश सहस्त्रफणा पार्श्वनाथ जिनालय For Private & Personal Use Only સંપથી ખેતરહ શમ, તટી . અનાકર, બિ. મિરkr (M.), www.jainelibrary.org પરમ પૂજ્ય ૧ ૬ o દીક્ષા દાનવીર, સંઘવી ભેરૂતારક ધામના સ્તંભ, યુવક જાગૃતિ પ્રેરક આચાર્ય દેવશ્રી ગુણરતન સૂરીશ્વરજી મ.સા. તેઓની પ્રેરણાથી આબુ તળેટી અનાદરામાં સંઘવી ભેરૂ તારક ધામ નિર્માણ થઇ રહેલ છે. આ તીર્થમાં અનેક વિશેષતાઓ રહેશે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ બિરાજમાન છે. પો. અનાદરા (જિ. સિરોહી) આ તીર્થથી માઉન્ટ આબુ દેલવાડા માત્ર ૬ કિ.મી. છે અને ૩ કિ.મી. પગથિયાં છે. પ.પૂ. આ. શ્રી ગુણરતનસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્નો, પૂ, ૫, શ્રી રવિરત્નવિજયજી મ. સા., પૂ. ૫, શ્રી રશ્મિરનવિજયજી ગણિવરની પ્રેરણાથી માલગાંવ નિવાસી સંઘવી ભેરમલજી હકમાજી પરિવાર હ ! તારાચંદજી ભેરમલજી, સંઘવી મોહનભાઇ ભેરમલજી, સંઘવી લલિતભાઇ ભેરમલજી (સંઘવી એન્ડ સન્સ, મુંબઇ-સુરત) ના સૈાજન્યથી.
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy