________________
Jain
૨
तस्मै श्री गुरवे नमः
૧
3
(૧) સ્વ. પ.પૂ વૈરાગ્યમુર્તિ આચાર્ય દેવ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.સા. (૨) રૂની તીર્થોદ્ધારક સ્વ. પ.પૂ. શ્રી આચાર્ય દેવ શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૩) રૂની તીર્થોદ્ધારક માર્ગદર્શક પ.પૂ. આચાર્ય દેવ શ્રી વિજય કલ્પજયસૂરીશ્વરજી મ.સા. શ્રી વૃદ્ધિચંદ્રવિજયજી મ.સા.ના શિષ્યરત્ન કાશી નરેશ પ્રતિબોધક પ.પૂ. આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય ભક્તિસૂરીશ્વરજી મ.સા. ની જન્મભૂમિ-શંખેશ્વર પાસે સમી. પૂ. આ.શ્રી વિનયચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિ દ્વારકા પાસે આરંભડા.
૫.પૂ.આ. દેવ શ્રી વિજયક્તિ સૂરીશ્વરજી મ.સા.ના ૧૨૫ માં જન્મની ભતિભવ્ય મહોત્સવની હાર્દિક અનુમોદના અર્થે તથા ૫.પૂ.આ. શ્રી વિનયચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના સંયમપર્યાયની અનુમોદનાર્થે તથા શાહુપુરીમાં પૂ. કલ્પજયસૂરિજી મ.સા.ના થયેલા
ભવ્ય ચાતુર્માસની યાદગીરી નિમિત્તે શ્રી શાહુપુરી જૈન શ્વે. મૂ. સંઘ - કોલ્હાપુરના સૈાજથી. સં. ૨૦૫૫
Personal Use Only
www.janelibrary.org