________________
Jain Education International
જે સમયે આપણાં પૂજ્ય - પવિત્ર આગમો ભંડારમાં ગૂપ્ત રીતે સચવાયા
હતાં. કોઈને પણ તે વાંચવા - ભણવા કે જોવા માટે પણ પ્રાપ્ત થતા ન હતાં, તેવા સમયે પરિવર્તનના વિચાર દ્વારા જિનશાસનના ચોકમાં આગમમંદિરના પ્રયોગ દ્વારા આગમો પ્રત્યેની ભક્તિ-અભ્યાસ ને | પ્રેમ જાગૃત કર્યો તે આગમોદ્ધારકશ્રી અને આગમમંદિરો.
= ૨) , ત્રણ મજા આવી જ રીતે Pિ કિ ૩)
For Private & Personal Use Only
૨૨ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર - પાલિતાણા
૧ પૂ. આગમોદ્ધારક શ્રી ૩ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિર - સુરત
www.jainelibrary.org
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર - પાલિતાણા.
શ્રી વર્ધમાન તામ્રપત્ર જૈન આગમ મંદિર - સુરત. સૌજન્ય : પ.પૂ.આ.શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ.સા. ના ઉપદેશથી મુંબઈ નિવાસી સંઘવી બાબુલાલ લમીચંદ (કુંઢડાવાળા) તરફથી વિ.સં. ૨૦૫3 ના મહા સુદી - ૬ બુધવાર તા. ૧૨-૨-૯૭ પૂજયશ્રીની નિશ્રામાં કુંઢડાથી
પાલિતાણાનો છરિ પાલિત સંઘ નીકળેલ તેની ખુશાલીમાં