________________
તેરહજાર યાત્રિકોના શ્રી સંઘ મહારાણા પ્રયાણનું
અનુપમ દ્રશ્ય
Jain Education International
For Private & Personal Use Only
વિ
www.jainelibrary.org
(૨ રાણા Wી. એમ. દર્દીઆ.
માસ્ટ૨ ડીમો - મહાથાઉં. પૂજ્ય શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં વિ.સં. ૧૯૯૧માં અમદાવાદથી નીકળેલ શ્રી સિધ્ધગિરિ - ગિરનાર તીર્થનો આ યાત્રાસંઘ શ્રી કુમારપાળ મહારાજા તથા વસ્તુપાલ, તેજપાલ મંત્રીના સંઘની યાદ અપાવે તેવો હતો, જેમાં તેર હજાર યાત્રિકો હતા.
:: સૈજન્ય :: ૫.પૂ.આ.શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રી, પ.પૂ.આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજશ્રી, પ.પૂ.આ. શ્રી વિજયપ્રધુવનસૂરિજી મહારાજશ્રી આદિની પ્રેરણાથી પૂજ્યશ્રીના ભકતગણ ત૨ફથી