________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
શ્રી કદંબગિરિ મહાતીર્થ
921 SECH
કોઇ એ મુનિયો સાથે બોલે પધાર્યા
વર્તમાનમાં
આ તીર્થના વિકાસ માટે સધન પ્રયાસો થઈ રહ્યાં છે
(૧) પૂજયપાદ શાસનસમ્રાટ સૂરિચક્રચક્રવર્તી તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની યશોગાથા ગાતા શ્રી કદંબગિરિ મહાતીર્થમાં ગઇ ચોવીશીના શ્રી સંપ્રતિ નામના તીર્થંકર પ્રભુના શ્રી કદંબ નામના પ્રથમ ગણધર ભગવાન ક્રોડ મુનિઓની સાથે મોક્ષમાં પધાર્યા છે. આ તીર્થની યાત્રાએ અવશ્ય પધારશો.
:: સૈાજન્ય :: પ.પૂ.આ.શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રી, ૫.પૂ.આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજશ્રી, પ.પૂ.આ. શ્રી વિજયપ્રધ્યુમ્નસૂરિજી મહારાજશ્રી આદિની પ્રે૨ણાથી પૂજ્યશ્રીના ભક્તગણ ત૨ફથી