SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ (1) શ્રેજ્યુએટ પ્રવચનકાર પૂજ્ય ગુરૂદેવશ્રી સુધર્મસાગરજી મ. સા. જેઓને ...... જ વિદ્યાવ્યાસંગ એ આ ગ્રંથમંદિરનો પાયો છે, જ નિર્મળ સહજ સંબંધજ દ્રવ્યાદિક સહાય સ્તંભે છે, * ભાવાત્મક પરિશ્રમ એ પ્રવેશદ્વાર છે. જ કાર્ય પૂર્ણતા માટે શ્રદ્ધા-ધીરજ જેના પગથીયા છે. જ અદભુત પ્રેરણાબળ દ્વારા ઉત્સાહના સિંચન રૂપ રંગમંડપ છે. * આ ગ્રંથની અત્યંત ઉપાદેયતા સમજી સર્વજન સ્વીકાર્ય બને તે માટે અવિરામ | ઉસુકતા, અખંડ શ્રદ્ધા રૂપ ગર્ભગૃહ છે, જ જ્ઞાન આરાધન થકી કર્મ નિજ રાના દયેયરૂપ મૂર્તિ છે, જ સાદ્યન્ત સુંદર કાર્ય માટે વ્યવસ્થા શક્તિ શિખરો છે અને ... જ જેઓની હાર્દિક કૃપા દ્વારા ગ્રંથની પૂર્ણતા રૂપ વજાઓ છે. - તેઓશ્રીને કોટી કોટી વંદન સાથે સમર્પણ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005138
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1988
Total Pages254
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy