SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ **********XXXXXXXXXRU આ પ્રસ્તાવના : wwwwwwwwxxxsaif ૧૫૭-૯૫ ના સમય ગાળામાં પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સિધહેમ શબ્દાનુશાસનની રચના કરી. પછી તત્સમ્બધી અન્ય સંસ્કૃત સાહિત્યની રચનાઓ થઇ, જુદાજુદા વિદ્વાનોએ અષ્ટાધ્યાયી ક્રમમાં રહેલા શબ્દાનુશાસનને પ્રક્રિયા ક્રમમાં ફેરવ્યું પ છે તે બધા માં પૂ. મોપાધ્યાય વિનયવિજયજી દ્વારા ૧૧૦ માં રચાયેલ “હ મધુપ્રક્રિયા વધુ પ્રચલીત બની. આજ પર્યત તેને અભ્યાસ પૂ. સાધુ-સાદવીજીઓ કરી રહ્યા છે. લગભ ૩રપ વર્ષ થયા તેનું કઈ ભાષાતર થયું નથી. તેથી લધુપ્રક્રિયાને અનુવાદ તથા વિવિધ ગ્રન્થોના નિચોડરૂપ એવો સંદર્ભ–વિવરણ યુકત ગ્રન્થ તૈયાર કરવાની યોજનાના ભાગરૂપે- “અભિનવ હેબ લધુપ્રક્રિયા ભાગ-૩) પ્રગટ કરાય છે. બીજા ભાગનું વિમેચન અનન્ય ઉપકારી પૂજ્ય ગુરૂદેવ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં – જૈનસંઘ – જામનગરના પ્રમુખ ભાનુભાઈ દેશી ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરતાં પંડિતવર્ય લાલજીભાઈ મેઢાના હસ્તે થયું. પૂ. ગુરૂદેવ મુનિરાજ શ્રી સુધમસાગરજી અનન્ય પ્રેરણા, દઢ વિશ્વાસ, કાર્ય બેજ પિતાને ખભે રાખીને મને લેખન કાર્યની સગવડ કરી આપવાને ઉત્સાહ આ ગ્રન્થ પ્રકાશનમાં સંપૂર્ણ જવાબદાર છે જ – છતાં જો તેઓએ ભાનુભાઇ દોશી સાથે સુંદર અને સચોટ આયોજનપૂર્વક તથા જામનગર શિક્ષક સંઘના સેક્રેટરી વિજય આશર અને સુવર્ણચંદ્રક ધારક લક્ષ્મણભાઇ ગઢવીના હાર્દિક સહકાર યુકત સ્વાભાવિક વાતાવરણનું સર્જન ન કર્યું હેત તો ભાગ-૨ નું વિમોચન કઈ રીતે શકય બનત ? રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્તા પંડિત લાલજીભાઇના હસ્તે વિમોચન સમયે તેમની વાગકારાથી પ્રસન્ન ગાંભીર્ય છવાયું ડીસ્ટ્રીક જજ તથા અન્ય સંસ્કૃત વિદ્વાને એ વૈવિધ્ય સભર છતા વિભિન્ન શબ્દોમાં સંસ્કૃત સાહિત્યના મહત્ત્વ દ્વારા અભિનવ હેમ લઘુપ્રક્રિયા ભા-૨ નું મહત્ત્વ પ્રતિપાદિત કર્યું, સંઘ સેક્રેટરી અને કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ભે ગીભાઈ મહેતાએ શાસ્ત્રીય દબાત સભર વિમોચન કાર્યક્રમની છણાવટ અને રજૂઆત કહી. આ રીતે ક્રમશઃ ભાગ-૩ પ્રાગટય માટે પગરણ મંડાયા. આ તકે બીજા ભાગ માટે અતિ મદદરૂપ બનેલ શ્રી જામનગર સંઘ તથા પાશાળાના ટ્રસ્ટી - વીકમભાઇ – બીપીનભાઈ કેમ ભૂલાય ? લધુવૃત્તિાના અભ્યાસકો પણ જે સંદર્ભ સાહિત્યને ઉપગ ભાગ્યે જ કરતા હોય તેવા બૃહ ન્યાસ, ન્યાય સંગ્રહ. અન્ય પાંચેક પ્રક્રિયા ગ્રન્થા. કેશ વગેરેના યોગ્ય અવતરણે અને વિવરણે સહિતને આ ત્રીજો ભાગ અને ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા કરાયેલી સરળ અને સ્પષ રજૂ આત પ્રક્રિયા અભ્યાસના અધ્યયન-અધ્યાપન તથા સિદ્ધહેમ શબ્દાનુશાસનનું સાન પ્રાપ્ત કરવામાં સહાયક બનશે તેવી અતુટ શ્રદ્ધા સહ ..... [6] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005137
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy