SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ આગમેદ્ધારક આ દેવ શ્રી આનંદસાગરસૂરિજી મ. સા. , , ; ; ; ; ; , , , * મુદ્રક * જય જલિયાણ પ્રિન્ટસ સુતરીયા કે. સેન્ટર દિપક ટોકિઝ પાસે જામનગર * પ્રકાશક જ અભિનવ શ્રુત પ્રકાશન પ્રવિણચંદ્ર જે. મહેતા - જેસંગ “નિવાસ” હેડ પોસ્ટ ઓફિસ પાછળ જામનગર - ARR HEL ******************** પ્રકાશકનું નિવેદન ૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪. લગભગ હજાર વર્ષ પૂર્વે પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે રચેલ સિધહેમ વ્યાકરણને. લગભગ સવા ત્રણસો વર્ષ પુર્વે પ્રક્રિયા રૂપે ફેરવ્યા પછીનું સંભ-વિવરણ સહિતનું આ પ્રથમ ગુજરાતી પ્રકાશન છે. જે ફિલોસોફી સાથે ગ્રેજ્યુએટ થયેલા અમારા પૂજ્ય મુનિરાજ શ્રી. સુધર્મ સાગરજી મ. સા. ની અનન્ય પ્રેરણા-અંત:કરણ પૂર્વકની ભાવના/લાગણી તથા તેમના શિષ્ય પૂ. મુનિ દીપરતનસાગરજીની મહેનતને પરિપાક છે. - પ્રથમ બે ભાગના પ્રકાશન બાદ ખૂબજ સુંદર અભિપ્રાયો અને સહકાર મળતા ટુંક સમયમાં ત્રીજો ભાગ રજૂ કરતાં અમે ખૂબજ આનંદ અનુભવીએ છીએ. આ વ્યાકરણના અભ્યાસથી પર સિદધનું શુધ જ્ઞાન પામી શાસ્ત્રના અર્થની વિચારણ-ચિંતન, મનન દ્વારા પરપરાએ શાશ્વત સુખને પામે એજ શુભેચ્છા, પુસ્તક પ્રકાશનમાં અત્યંત ઉપયોગી બનેલા અને તન મન ધનથી સહકાર આપનારા શ્રી કાન્તિભાઈ-હર્ષદભાઇ-વિરૂભાઇ, વહીવટી કાર્યવાહીમાં મદદરૂપ બનેલા મહેન્દ્રભાઇ તથા અમરીષભાઈ ઉદાર હાથે ફાળો આપનાર શ્રી જામનગર જૈનસંઘ સમસ્તના આભારી છીએ. આ સમગ્ર ત્રીજા ભાગના કાગળના દ્રવ્ય સહાયક શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘ-જામનગર ના આભાર સહ પ્રવિણચંદ્ર જે. મહેતા અભિનવ શ્રુત પ્રકાશન વતી (4). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005137
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy