________________
એ બધાંને ફરી યાદ કરી લઉં
<<<<<<<<<> <>
“નવુ કંઇ લખવુ નથી કે લખેલુ` છપાવવું નથી” એવી મના સ્થિતિમાં જેની દ્રવ્ય તથા ભાવ સહિતની પ્રેરણા મળી તે કીતિ દા જે દશ વર્ષ પૂર્વે ગૃહસ્થપણામાં-મારી પાસે ભણતી એક નાની વિદ્યાથીની રૂપે જોયેલી અને આજ હિન્દુસ્તાન છેડી હંમેશને માટે સાસર વાટ પકડી જતી જાઈ...અમદાવાદમાં આવ્યા ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી સુધમ સાગરજીના પદર વર્ષ પૂર્વેના પરિચિત તાફાની છેકરા જગા (સતીષ) આજે સ્થિર જીવન જીવતાં જોયા જેણે પુસ્તકને માટે બીજી એક નાનકડી ઈંટ મુકી...
આવુ પુસ્તક ઘેર ઘેર આપવુ જોઇએ તેમ કહીને સુંદર પ્રેરણા આપનારા મહેસાણા સ્થિત પંડિતવર્ય શ્રી વસંતભાઈની ભાવાત્મક લાગણીને થાડી વિશેષ વાચા દ્રવ્ય થકી પણ અપાવનારા પડિતવ શ્રી મફ્તલાલ ગાંધી, જેમણે એક જ વાક્યથી શ્રી વિશ્વ ન‘ક્રિકર જન સ'ધને પ્રેરણા કરી. “આટલા ભણેલાં અને આવુ સાત્વિક—સુંદર—સાહિત્ય સર્જતા નવા-સાધુને પ્રેાત્સાહન આપવુ' જ જોઈએ,’
એમ કરતા કરતા શ્રી ખુશાલભવન જૈન સંધના સમજદાર, વિવેકી અને મારા પૂજ્ય ગુરુદેવ શ્રી સુધ સાગરજી પ્રત્યે વિશેષ બહુમાન ધરાવતા ટ્રસ્ટીએએ આ વાત ઉપાડી લીધી અને આ પુસ્તકની નાની નાની ઈં ટાને ઇમારતમાં ફેરવી દીધી અને છેલ્લે છેલ્લે શ્રી મર્ચન્ટ જૈન સંઘની પણ નોંધ લેવી જ જોઈએ.
આ પુસ્તકના તમામ ન્ય સહાયકાની સાથે સાથે જેમણે આ પુસ્તક જલ્દીથી છપાય તેવી મનેામન પ્રાના પ્રભુને વારવાર કર્યો કરી તે ભાવથી શાબ્દિક અને આમીત્ય સહાય દાતા એવા નીમચ ના એ શ્રાવક-શ્રેષ્ઠીને
બધાંના ભાવ લાગણીથી તૈયાર થયેલ પુસ્તક તમેને સમાધિભાવે સ્થાપનાર બનો એજ શુભ કામના —અભ્યર્થના.
–મુનિ દીપરત્નસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org