SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૩૫ પ્રથમ અણુવ્રતસ્થલ જીવહિંસા,વિરમણ વ્રત અતિચાર થયા કધાવેશે ભાનભૂલી કે પ્રમાદ ગફલત વશ થઇને જીવને માયો બાંધા અને છેલ્લા અતિશય ભાર ભર્યો. ખાનપાન ના આપ્યા દૈનિક અતિચાઈ આલોઉ સ, एगिदिआण जं कह वि, पुढविजलजलण मारुअतरणं जीवाग वहो विहिओ, मिच्छामिदुक्कडं तस्स (૧) એકેન્દ્રિય-વિરાધના એક સ્પર્શનરૂપ ઈન્દ્રિય છે જેને એવા પૃથિવી [કાઠિન્યરૂપ), જલ દ્રવરૂપ, જવલન [ઉષ્ણપર્શરૂપ, મારુત [વાયુરૂપ તરૂ [વૃક્ષ વગેરે રૂપ એ પાંચ પ્રકારના એ કેન્દ્રિય જીવન જે વધ-વિનાશ મેં કર્યો હોય કે કરાવ્યું હોય તો તે સંબંધી મારું દુષ્કત મિથ્યા થાઓ. ૦ પૃથ્વીકાયની વિરાધના – ગામમાં જતા આવતા પગની પ્રમાજના ન કરતા માર્ગની અને ગામની માટીને સ્પર્શ થતાં સચિતઅચિત જ સંઘટયા હોય. માટી-મીઠું—ખડી–ક્ષાર-ધાતુ વગેરે પૃથ્વીકાયના જીવો હણ્યા હોય. ખાણ ખોદાવી–ધાતુ ગળાવી–ટાંકા કે ભયરા કરાવ્યા–ધર બંધાવ્યાકૂવા કે બોરીંગ કરાવ્યા–ખેતર ખેચા–પથર ફેક્યા કે સુરંગી મેલી સીમેન્ટના કારખાના ચલાવ્યાં, મકાન, પુલ, રસ્તા બાંધ્યા એ રીતે આ ભવ કે પરભવમાં મારા જીવે પૃથ્વીકાયના જીવની જે કાઈ વિરાધના કરી હોય તેનું ત્રિવિધ વિવિધ હું મિચ્છામિ દુક્કડમ્ આપું છું. ૦ અપકાય :- ચાર ગતિમાં ભમતા મારા જીવે અપકાયના છોને હણ્યા હોય. વિરાધ્યા હોય.— કૂવા, તળાવ, દ્રહ, કુંડ, વાવ, સરોવર ફડાવ્યાં, અણગણ પાણી વાપર્યા, પાળ–નીક–નહેર-કારા બાંધ્યા હોય, ખેતર-વાડી સીંચાવ્યા હોય, કૂવા-તળાવ ઉલેશ , વહાણાદિ જળ વાહનમાં બેઠા, નિરથક પાણી ઢળ્યા, સ્નાનાદિકમાં વધારે પાણી વાપર્યું, ખુલ્લા નળફૂવારા નીચે નાહવા-ધવા બેઠા, નદી–સ્વીમીંગ પુલકુવા વગેરેમાં નાહ્યો હોઉં, વગેરે રીતે મારા જીવે અપ્લાયની જે કાંઈ વિરાધના કરી હોય તેનું હું મિચ્છામિદુક્કડમ્ આપુ છું. ૦ તેઉકાય – ચાર ગતિમાં ભમતા મારા જીવે અગ્નિકાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy