SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ અનંત સ`સાર પરિભ્રમણ કરતાં મહા પુન્યાયે માનવ ભવ પામ્યા. પરમાત્માનું શાસન મળ્યું. સવરતિ દેશિવરતિ-સમ્યગ્ દર્શન કે સામાન્ય વ્રત નિયમ યુક્ત આરાધના મળી. એવા આત્મા પેાતાની આરાધના સુંદરતમ અને તે માટે સદા જાગૃત જ હોય. ४ છતાં પેાતાની અંતિમ ઘડી બગડી ન જાય તેમ ખૂબજ સાવચેત રહેવા માટે સતત એકજ માંગણી કરે, “હે ભગવન્ ! તમારા પ્રભાવથી મને... સમાધિ મરણુ... પ્રાપ્ત થાઓ. અતિમ ઘડી બગડી જાય અને આયુષ્યનાં અધ પણ ત્યારે જ પડે તા આત્મા દુતિમાં ચાણ્યા જાય. જીવનભરની આરાધના છતાં તે ડૂબી જાય. અંતિમ ઘડી કયારે આવશે તે આપણે જાણતાં નથી. માટે “ અંત સમયની આરાધના ” છેલ્લી અવસ્થામાં જ કરવી તેવું ન વિચારતા રાજે રાજ આ દેશ-અધિકાર રૂપ આરાધના કરવી અને તે મુજમ ભાવના ભાવવી. આરાધક આત્માઓએ નિઃશલ્ય બની, પે:તાના દોષોની અંતઃ કરણ પૂર્વક શુદ્ધિ કરી, દુષ્કૃતેાની આત્મસાક્ષીએ નિદ!-ગુરુ સાક્ષીએ ગર્હાઆલાચના કરી સમાધિ મરણ પ્રાપ્ત કરવા માટે અતિમ આરાઘના “ નિત્ય કરી લેવી. ૪૮ છેવટે રાજ “ સ‘થારા પેારિસિ”ની ગાથાઓનુ` ચિંતવન કરીએ તે પણ દુષ્કૃતગહ, જીવ ક્ષમાપના, અઢાર પાપસ્થાનક વાસિરાવવા, સમ્યકત્વ દૃઢ કરવું, ચાર શરણા સ્વીકારવા, શુભ ભાવના ભાવવી, સાગારી અનશન કરવું વગેરે− અંતિમ સાધનના અધિકારા”નું ચિતન આપે!આપ થઈ જશે. શુદ્ધ ભાવનાથી કરેલી આ આરાધના બહુ હિતકારી છે. તેના વડે પ્રથમ કરેલા પાપના પુજ વીખરાઈ જાય છે અને આવતા ભવનું આયુષ્ય ન ખ ધાયુ' હાય તા શુભગતિનું આયુ બંધાય છે. માટે અત સમયની આ આરાધના જરૂર કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy