SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ અ ંતિમ સાધના સૂત્રાદિ ૨૫૫ કૌશામ્બી નગરીમાં લલિતઘટા નામના ખત્રીશ પુરૂષા પ્રખ્યાત હતા. તેઓએ સસારની અસારતાને જાણીને શ્રમપણાને ગ્રહણ કર્યું.. શ્રુતસાગરના રહસ્યને પ્રાપ્ત કરનારા એવા તેઓએ શરીરના મમત્વથી રહિત અની, ચેાગ્ય અવસરે પાપાપગમ અનશનને સ્વીકાર્યું', અકસ્માત્ નદીના પૂરથી તણાતા મોટાહની મધ્યમાં તેઓ ખેંચાઈ ગયા. આવા અવસરે પણ તેઓએ સમાધિપૂર્વક પતિમરણને પ્રાપ્ત કર્યુ. ૭૯–૮૦ કુલાણ [કુણાલ] નગરમાં વૈશ્રમણુદાસ નામના રાજા હતા. આ રાજાને રિષ્ઠ નામના મ`ત્રી કે જે મિથ્યાર્દષ્ટિ અને દુરાગ્રહ વૃત્તિવાળા હતા. તે નગરમાં એક અવસરે મુનિવરોને વિષે વૃષભ સમાન, ગણિ પિટકરુપ શ્રી દ્વાદશાંગીના ધારક તથા સમસ્ત શ્રુતસાગરના પારને પામનાર અને ધીર એવા શ્રીઋષભસેન આચાય, પોતાના પરિવાર સહિત પધાર્યા હતા. તે સૂરિના શિષ્ય શ્રીસિહુસેન ઉપાધ્યાય કે જેઓ અનેક પ્રકારના શાસ્રા રહસ્યના જ્ઞાતા, તથા ગણની પ્તિને કરનારા હત!. રાજમ`ત્રી ષ્ટિની સાથે તેઓને વાદ થયા. વાદમાં રિષ્ઠ પરાજિત થયા. આથી રાષથી ધમધમતા, નિર્દય એવા તેણે પ્રશા-ત અને સુવિહિત શ્રીસિ‘હુસેન ઋષિને અગ્નિથી સળગાવી મૂકયા. શરીર અગ્નિથી સળગી રહ્યું છે. આ અવસ્થામાં તે ઋષિવરે સમાઘિ પૂર્ણાંક મરણને પ્રાપ્ત કર્યું.. હસ્તિનાગપુરના મુદત્ત શ્રેષ્ઠીપુત્રે, વિરાની પાસે દીક્ષાને સ્વીકારી હતી. એક અવસરે નગરના ઉદ્યાનમાં તેઓ કાયાત્સ અને ઉભા હતા. ત્યાં ગેાપાળે નિર્દોષ એવા તેઓને શામલીવૃક્ષના લાકડાની જેમ સળગાવી મૂકયાં. છતાંયે આ અવસ્થામાં તેઓએ સમાધિપૂર્વક પતિ મરણને પ્રાપ્ત કર્યું". ચિલાતીપુત્ર નામના ચારે, ઉપશમ, વિવેક અને સંવરપ ત્રિપદીને સાંભળીને દીક્ષા ગ્રહણ કરી. તે અવસરે તેઓ ત્યાંજ કાયે!સ ધ્યાને રહ્યા. કીડીઓએ તેમના શરીરને ચાલણીની જેમ છિદ્રવાળુ કર્યું. આમ શરીર ખવાતું હેવા છતાંયે તેઓ સમાધિથી મરણને પામ્યા. ૮૧-૮૨-૮૩-૮૪-૮૫-૮૬ શ્રીગજસુકુમાલ ઋષિ નગરના ઉદ્યાનમાં કાયાત્સગ ધ્યાને રહ્યા હતા. નિરપરાધી અને શાન્ત એવા તેઓને, કેાઈ પાપડ્માએ હારા ખીલાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy