SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૭પ અનાગ આલેગ વસ, જે પ્રમાદ વળી કીધ મિચ્છાદુક્કડ તેહનું સુગરે શાખે મેં દીધ ૧ એમ જે મેં જીવ દુભાવ્યા ત્રણ સ્થાવર છ કાય તેહ ખમાવું ત્રિવિધ હું તે પણ મુઝ ખમાય રે શ્રી જિનવર જાણે સહુ કીધા કરિશું કરાઈ વળી વળી પ્રભુ આગળ કહું કાયા નિમલ થાય ૩ ૧૨. ચૈત્યવંદન ઢાળ – (રાગ :- શ્રી સિદ્ધાચલ ભેટવા) અતીત અનંત ચેવિસી, વળી અનતી હશે રે એકેક ચોવિસી ચેવિસ જીન પ્રણમું નિશદીસ ૧ ચોવિસી સંપ્રતિ કાલે વરને ગુણ સુવિશાલ રે તીહાં ચેવિસ છણંદ, વંદુ ધરી આણંદ રે ૨ ઋષભ અજીતજિનનાથ, સંભવ શિવપુરી સાથે રે અભિનંદન જિન સુમતિ, દીએ પદ્મપ્રભુ સુગતિ ૩ પુરે આશ સુપાસ, ચંદ્ર પ્રભુ ચંદ્ર પ્રભાસ રે સુવિધિ સુવિધિનિધિ દીપે, શીતલ પાપ ને છેદે ૪ જીણવર શ્રી શ્રેયાંસ, વાસુપૂજ્ય વંસ વર્તાસ રે વિમલ વિમલ ગુણ ગેહ, સેવનવાને દેહ રે પ જીણ અનંત જયવંત, કીધું ભવ દુઃખ અંતરે પંદરમાં જનવર ધર્મ, પાળે દશવિધ ધર્મ રે ૬ શાંતિકરણ જિનશાંતિ, કુંથુ મથન ભય ભ્રાંતિરે અર અંતર અરિ ત્રાસે, મલ્લી ત્રિજગ પ્રકાશે ૭ મુનિસુવ્રત વ્રતધારી, પહોંચ્યા ભવજલ પાર રે. નામે નમિ મનમથમાન, નેમિ ધન સામળ વાન ૮ ત્રેવીશમાં જિન પાસ, ત્રોડે પાતગ પાશ રે. ચાવીશમાં જન વીર, મંદરગિરિ જેમ ધીર રે. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy