________________
૧૭૦
સમાધિ મરણ મેં ભવિ ભમતે અનંતે ભવે જે દુભવ્યા તે ખાસ તેહસું મિરછ દુક્કડ કરુ મિત્રી ભાવ સદા અનુસરુ ૧૮ હવે સંભારુ જે પ્રત્યેક એક શરીરે જીવ પણ એક કહુ ભેદ કેઈ તેહના આગામી નામ કહ્યા જેહના ૧૯ ખય) પલાસ જંબૂ વડ અંબ, સાલ તમાલ અશોકને નીબ ચંપગ ધવ પુનાગ સુચંગ, દાડમ બીજ પરસ પ્રસંગ ૨૦ સીસમ પીપલ ઉંબર બકુલ, સામલ બબીતક આમલ અમલ એવમાદિ વનસ્પતિ પ્રત્યેક વળી અનેરી છે અનેક ૨૧ મેં ભવિ ભમતે અને તે ભાવે જે દુભવ્યા તે ખાસુંસવે તેહમું મિચ્છાદુક્કડ કરુ મિત્રીભાવ સદા અનુસર રર ચંદણગ લાગ કૃમિપુરા, ગડેલા અલગ નહસ જ કવડગ સીપને સંખ, કહેવા ન ગીના વે સંખ ર૩ ઈદ્ર ગેપ ઈયળ આસંગ, વંતરીયા ગડર બહુભંગ જીવ બેઈકી કહી એહ, બાર વરસ આખુ જેહ ર૪ મેં ભવિ ભમતે અને તે ભવે જે દુભવ્યા તે ખામુંસવે તેહસું મિચ્છાદુક્કડ કર મૈત્રીભાવ સદા અનુસ૩ ૨૫ હવે તે ઇદ્રી જીવ વિચાર, લેકમાંહિ તે ઘણે પ્રકાર ચૂડ ઇલ્લ કીડી કુંથુઆ, ઘીલ ગહમંકણ જુઓ ૨૬ પિસૂઆ લખ ઉદેહી ધન, છગણ ચારકીડા પ્રછન્ન કન્ન સીયાલી ઈલેમિલી, અવરજાતિ તે ઈદ્રિય વલી ર૭ મેં ભવિ ભમતે અને તે ભવે, જે દુભવ્યા તે ખામું આવે તેહસું મિચ્છા દુક્કડ કર, મૈત્રીભાવ સદા અનુસાર ર૮ વિંબૂ કેલીય રસલભ પતંગ, ખજુએ નિસિ દીપે જે અંગ માખી દંસ મસગ કૃતીય, ભમર કંસારી ચઉરીદીય ૨૯ મેં ભવિ ભમતે અનંતે ભવે જે દુભવ્યા તે ખામુંસવે તેહમું મિચ્છાદુક્કડ કરું મૈત્રીભાવ સદા અનુસારું ૩૦ હવે પચેટિય તિરીય વખાણ, જલચર થલચર ખેચર જાણું ઉરપરિસર્પને ભૂજ પરિસર્પ, એ પંચેન્દ્રિય પંચવિક૫ ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org