________________
અંતીમ સાધના સ્તવનાદિ
૧૪૩ શોભાગી વૈરાગી ત્યાગી શમ દમન ભંડાર નિરભિમાની વરજ્ઞાની ધ્યાની નિષ્કામ ચેતન ૪ ધર્મ શરણું ચોથું ઘરે, જે જગમાં જયકાર કેવળ જ્ઞાનીએ કહ્યા ભવ્ય દયા ભંડાર સંકટ ધાયક દાયક અક્ષય, શિવ સુખ સંપદ ઠામ આખે ત્રિભુવન માણક ત્રિશલાનંદન આમ ચેતન ૫
(૬) દુષ્કૃત નિંદા ઢાળ-૭ [ રાગ-સંભવ જિનવર]. સિદ્ધારથ સુત સાહિબારે જગદીશ્વર જિનરાય રે અરિહા હવે તુમ આગલે નિંદુ દુષ્કત નિર્માય રે જિન સિદ્ધ સૂરિ ઉવજ્ઝાયરે, મુનિ આશાતના દુખ દાયરે કીધી મે મન વચ કાયરે, શાસન સ્વામી સાંભળો
નિંદુ દસ્કૃત નિર્માય રે– ૧ (આગમ વચન ઉથાપિયારે, વિપરીત દશના દિધ રે , ભેળા લાકને ભેળવ્યા મેં કુમત ઠાગ્રહ કીધરે ) વહી મિથ્યાવાદ વિવિધ રે અવગણીયા ગુરુગુણ ઈદ્ધરે પંથ નવીન કર્યા પ્રસિદ્ધ શાસન નિંદ દુષ્કૃત ર આરંભ કીધા આકરા રે બંધાવ્યા ઘરબાર રે ખંડણ પસણ રાંધણે, પ્રાણી વધને નહીં પારરે અતિકુડ કપટ આગાર રે, ન્યાય વિરુદ્ધ વ્યાપાર રે પષ્યો નિજને પરિવાર રે શાસન નિંદુ દુષ્કૃત ૩ ખાતે ખેતર ખેડિયાં રે, બદાવી ખૂબ ખાણ રે ભૂરિ ભૂધર ભેદિયા પૃથિવીને પડયા પ્રાણરે ઉપજાવ્યા સર ઉદપાન રે, ન્હાવણ ઘવણ નિદાન જ જીવના લીધા જાન રે શાસન, નિંદુ દુષ્કૃત ૪ ભાડ ભુંજા ભાઠીગર રે, છીપા સોની લુહાર રે કુંભકાર ભવમાં કર્યા અગ્નિ આરંભ અપાર રે કુંક મારી મુખથી ધણી રે, સજી વીંજણ ધમણ સંચાર વાચુ જીવ હણ્યા વિસ્તાર રે શાસન નિંદુ દુષ્કૃત પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org