SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સમાધિ મરણ દેની શુદ્ધિ થાય છે તે બંને પ્રકારે શુદ્ધ કરું છું. કાઉસ્સગ્ન કરવાથી તેમજ તપથી બીજા દોષો શુદ્ધ થાય છે તે કરવા તૈયાર થયો છું. કેટલાક દેશે ચારિત્ર્યપર્યાયના છેદથી, કેટલાંક દે મૂળપ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે. કેટલાંક અનવસ્થાપ્ય પ્રાયશ્ચિઘી, કેટલાક પારંચી પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે. તે સર્વે હું અંગીકાર કરવા તૈયાર થયો છું. .. આ પ્રમાણે આલોચન-પ્રતિક્રમણ કરતા વિશુદ્ધમાન લેશ્યાવાળા રાપૂર્વકરણ પામેલા ક્ષેપક શ્રેણીમાં ચડી કેવળજ્ઞાન દર્શનવાળા, વર્યાન્તરાય-આયુ ક્ષય કરી. વજગુપ્તમુનિ અંતગડકેવળી થયા, ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૩) સ્વયંભૂદેવ મહર્ષિની અંતિમ સાધમાં સ્વયંભૂદેવ મહર્ષિએ પણ પોતાનું આયુષ્ય પ્રમાણ જાણીને દ્રવ્ય ભાવ ઉભય સંલેખના કરી, કવા યોગ્ય વ્યાપાર કરી સંથારા પર બેસી બોલવાનું શરૂ કર્યું. | સર્વ કર્મજ દર કરી છે. સર્વ ભયો જેના પ્રશાંત થયા છે તેવા સર્વ સિદ્ધોને નમસ્કાર કરી સંપથી પંડિતમરણ અને બાળમરણના વિભાગોને કહીશ૦ બાળમરણ બાળમરણ કે પંડિતમરણથી મરવાનું જ છે. પણ બાળમરણ સંસારનું કારણ છે અને પંડિતમરણથી નિર્વાણ થાય છે. બાળ એટલે” રાગ દ્વેષ બંનેથી યુક્ત” મરણ એટલે “પ્રાણધાસોશ્વાસને ત્યાગ” કઈ વખત ગર્ભમાં કલલાવસ્થામાં અવ્યક્ત ભાવમાં, કઈ વખત સ્ત્રીઓના ગર્ભમાં પેશી થવા સમયે ગળી ગયો, પીડ થવા સમયે ક્ષારથી ગર્ભવાસ થકી નીકળી ગયો, હાડકાં સાથે કે હાડકાં વિના પણ ઘણી વખત ગર્ભ ગળી ગયા, અતિક્ષાર-કડવા મૂળિયાથી બળી ગયે. દુશ્ચારિણી–પરિવાજિકા–કુમારી-રંડા સ્ત્રીના ગર્ભમાંથી લોહી વહન થઈ સંસારમાં ઘણી વખતે ગર્ભ ભ્રષ્ટ થયે, કોઈ વખત ભયથી–કઈ વખત વધારે મહેનતથી-થાકથી નીકળી ગયો, કોઈ વખત માતાનું ઉદર ચીરી નાખવાથી, કેઈ વખત માતાની નિમાંથી થોડે બહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy