________________
૧૧૨
-
-
-
-
-
સમાધી મરણ ભાવ શલ્યોને ઉદ્ધાર કરી, કરવા ગ્ય છેલ્લાં કાર્યો કરી, સંથારા પર બેઠાં અને બોલવું શરૂ કર્યું.
હું જિનેશ્વર ભગવંત-તીર્થ–બાર અંગ અને સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. ધર્મ આપનાર ધર્માચાર્યને ભાવથી નમસ્કાર કરી હવે આ સમયે પાપનું પ્રતિક્રમણ કરું છું.
સામાયિક કરવાના ચિત્તવાળે-ઈરિયાવહીમાં, ગોચરીમાં, આલાચનામાં, અને પગામ સજઝાયમાં આવતા દેનું પ્રતિક્રમણ કરું છું.
અરિહંત પ્રભુ, સિદ્ધ ભગવંત, જ્ઞાન વિનય ધનવાળા-બ્રહ્મચર્યતપથી યુકત સાધુઓ, કેવળીએ પ્રરૂપેલ ધર્મ એ મને મંગળ રૂપ હેજે.
જૈન ધર્મ સિવાયના સર્વ સાંસારિક પદાર્થો આળ જ જાળ રૂપ છે. જગતમાં સાર રૂ૫ કે શરણ રૂપ માત્ર જિનેશ્વરે પ્રરૂપેલ ધર્મ છે. સઘળાં જગતમાં સુખરૂપ હોય તે તે સમ્યકત્વ છે.
હવે હું રાગદ્વેષ રૂપ બંધનને નિંદુ છું. મન-વચન-કાયાના દંડોથી વિરમું છું. ત્રણ ગુપિતથી ગુપ્ત, ત્રણ શલ્યથી રહિત બનીને માયા–નિયાણ-મિથ્યાત્વ શલ્યનું પ્રતિકમણ કરું છું. રસ ગરવઋદ્ધિ ગારવ–શાતા ગારવ હિત બનું છું. જ્ઞાન-દર્શન–ચારિત્ર વિરા– ધનાને પડિક્તમું છું. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષા તથા આહાર-ભય-મિથુન-પરિગ્રહ ચાર સંજ્ઞાને ત્યાગ કરું છું.
સ્ત્રી–દેશ–ભત્ત–રાજ કથા, આત-રૌદ દયાન, શબ્દ-રૂપ-રસગંધ કામગુણ, કાચિકી આદિ પાંચ ક્રિયાઓ સંબંધિ સંકલ્પ, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, છ જવનિકાયને રક્ષક હું, મેં જે કંઈ પાપાચરણ કરેલાં હોય તે–તે પાપનું હું પ્રતિક્રમણ કરું છું.
છ લેશ્યા, સાત ભય સ્થાન વિજિત, આઠ મદ સ્થાન રહિત, નવ બ્રહ્મચર્યની ગુપ્તિથી ગુપ્ત, દશ પ્રકારના યતિ ધર્મમાં સાવધાનતા વાળે, શ્રાવકની ૧૧ પ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમાથી યુક્ત, તેર ક્રિયાસ્થાને ચૌદ ભૂત ગ્રામ (જીને સમુદાય,) પંદર પરમાધામી, સેળ પ્રકારની ગાથા, સત્તર પ્રકારે અસંયમ, અઢાર પ્રકારે અબ્રહ્મ, ઓગણીસમું જ્ઞાત. અધ્યયન, વીસ અસમાધિ સ્થાનકે, એકવીસ શબલા, બાવીસ વેદના પરિષહો, આ સર્વેનું હું પ્રતિક્રમણ કરું છું.
તેવીસ સૂયગડાંગના અધ્યયન, ચોવીસ અરિહંતની અશ્રદ્ધાને હું પ્રતિકરું છું. પચીસ ભાવના, છવીસ દશાક૯પ વ્યવહાર અધ્યયન, સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org