________________
૫૨
રત્યવંદનમાળા
કઃપવૃક્ષની છાંયડી, નાનડીયા રમતે, સેવન હિંડેલે હિંચ, માતાને મનગમતે..૧.... સે દેવી બાલક થયા. ઋષભજી કેડે, વહાલા લાગે છે પ્રભુ, હૈડા શું ભીડે....... જિનપતિ વન પામીયા, ભાવે શું ભગવાન, ઈને ઘા માંડે, વિવાહને સામાન...૩.... ચોરી બાંધી ચિહું દિશિ, સુર ગોરી આવે, સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે...... ભરતે બિંબ ભરાવીયા, થાણા શત્રુંજય ગિરિરાય, વિજયપ્રભ સૂરી મહિમા ઘણો, ઉદયન ગુણ ગાય....પ...
(૩)
નાભિ નરેસર કુલ કમલ, દિનકર સમ કહીએ યુગલા ધર્મ નિવારણ, જગસ્થિતિ શિવ લહીએ....૧... વંશ ઈશ્વાકુ રાજહંસ, મરૂદેવી નંદ, આનંદ કહે જિસંદ ચંદ, ટાળે ભવફંદ...૨..... ઋષભ જિનેસર પાય નમી, આણી ભવ અપાર, પ્રીતિવિજય કહે સાહિબા, આવાગમન નિવાર...૩... જ્યત્યાદિમ તીર્થેશ, ત્રિલોકી મંગલ કુમ: શ્રેય: કુલ સદા લેકા, યથા કાદુપાસતે...૧ શ્રીમન્નાભિકુલાદિત્ય, મરૂદેવ્ય ગજપ્રભો, સંસારાબ્ધિ મહાપાત, જયત્વે વૃષભધ્વજ...૨.. નમસ્તે જગદાનંદ, મોક્ષમાર્ગ વિધાયક, જેને વિદિતાશેષ, ભાવસ્તદ્દભાવનાયક...૩ પ્રક્ષીણાશેષ સંસ્કાર, વિસ્તાર પરમેશ્વર, નમસ્તે વાફ યથાતીત, ત્રિલેક નરશેખર...૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org