________________
ચૈત્યવંદનમાળા
૪૯
અડ પણવીશ ચોવીશમી, નવમી વિજયે વિચરંતા, બાલ તરુણ નૃપ પકપણે, વળી અપર અરિહંતા...૨..... સિત્તેર સે ઉતકૃષ્ટથી, ભરહેરવય પ્રમાણે, જ્ઞાનવિમલ જિનરાજને, શિર ધરીએ શુભ આણે...૩...
સીમંધર સ્વીમિ યુગમંધર ચ, બાહું સુબાહુ ચ સુજાત દેવમ , સ્વયંપ્રભ શ્રી ઋષભાનનાખ્ય
મન તવીર્ય ચ વિશાલ નાથમ...૧... સુરપ્રભં વાધર' ચ ચંદ્રાનને, નમામિ પ્રભુ ભદ્રબાહુમ ,
ભુજંગ નેમિપ્રભતીર્થનાથા
વથેવર શ્રી જિનવીર સેનમ-૨ સ્તવીમિ ચ મહાભદ્ર,
શ્રી દેવયશ તથા, અહંતમજિતવીર્ય,
વ વિંશતિમહેતા...૩. ચાર શાશ્વતા જિનના ચૈત્યવંદને
ઋષભ જિનેનું ચિત્યવંદન (૧) ત્રિભુવનમાંહી શાશ્વતા, જિનવર ચૈત્ય ઉદાર, મુજ મનમાંહે કેડ ઘણ, ચઉમુખ બિંબ જુહાર...૧.... પૂરવ દિશિ પ્રકાશતા, ઋષભ પ્રભુ મહારાજ, ત્રિકરણ શુદ્ધ પૂજતા, સારે સઘલા કાજ...૨... વૈમાનિક ગ્રેવેયક ન, અનુત્તરમાંહી લીજે, એકસે એંશી બિંબ તે, સવિ મંદિર ગણી જે..૩. સે જજન લંબાઈ ને, પચાસને વિસ્તાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org