________________
ચૌત્યવંદનમાળા
૩૧ -
દશ લખ કેવલી જેહને, સે કેડિ મુનિ સ્વામી, સાધવી સે કેડિ કહી, શ્રાવક સં ખ્યા ન પામી....... તિહારજ આઠ છે વાણી ગુણ પાંત્રીશ, પૂરવ વિદહે જાણીયે, નમતાં લહીયે જાગીશ...... ઈહ ભરતે પ્રભુ કુંથુજી, સિદ્ધિપુર પોહતે, અરજિન જન્મ હો નહીં, એ અંતર સેહત૬... સીમંધર જિન ઉપના, સુરપતિ મહત્સવ કીધે, સુવ્રત નમી જિન અંતરે, દીક્ષા કલ્યાણક સીધ૭... ઉદય પેઢાલ ભાવિ પ્રભુ, તસ અંતર કહેવાય, સીમંધર જિન પામશે, અવિનાશી પુર ઠાય...૮... આ ભરતે પણ કઈ જીવ, સુલભધિ જેહ, જાપ જપે તુજ નામના, લાખ સંખ્યાએ તેહ૯ ભવસ્થિતિ નિર્ણય તસ હુએ, અથવા ધ્યાન પસાયે, ઉપજી વિદહ કેવલ લહે, નવમે વરસે ઉછાહે...૧૦ શાસનસૂરિ પંચાંગુલી, સવિ સાનિધ્ય સારે, સીમંધર જિન સેવના, દુઃખ દેહગ વારે ૧૧... પ્રહ ઉઠીને નિત્ય નમું, આણું મન આણંદ, લક્ષમી સૂરિ પ્રભુ નામથી, પ્રગટે પરમાણંદ ૧૨...
સીમંધર પરમાતમા, શિવસુખના દાતા, પુફખલવઈ વિજયે જ, સર્વ જીવના ત્રાતા...૧.. પૂર્વ વિદેહે પુંડરિગિણ, નયરીએ સેહે, શ્રી શ્રેયાંસ રાજા તિહાં, ભવિયણના મન મોહે૨ ચૌદ સુપન નિર્મલ લહી, સત્યકી રાણી માત, કુંથુ અરજિન અંતર, શ્રી સીમંધર જાત...૩....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org