________________
૨૪
ત્યવંદનમાળ,
એક સે બાવન કેડિ લખ ચોરાણું, સહસ ચુમાલીસ આણું, સાતસો સાઠ ઉપર ઉદર્વ લેકે, જિન પડિમા મન આણું..સહ.૮ ત્રિભુવનમાંહી સાસય જિનહાર, સગવન્ન લકખ બસે વ્યાસી આઠ કેડિ અથ પ્રતિમા સંખ્યા, સુણો સમકિત વાસી.સહીઃ પન્નરસેં કેડિ બેતાલીસ કેડિ, તિમ અઠાવન લકખા, છત્રીસ સહસ એંશી વિલિસાધિક, સાયબિંબની સંખ્યા...સહી...૧૦ એકવીસ ત્રિબારે પ્રતામાં, ચામુખે સત ચોવીશ, પાંચ સભા તિહાં સાઠ વધારે, એકશત એંશી જગીશ... સહી...૧૧ ઋષભ ચંદ્રાનન ને વદ્ધમાન, વારિષણ ચઉ નામે, વ્યંતર તિષ માંહે અસંખા, જિનધર પડિમા માને... સહી...૧૨ સકલ સુરાસુર ભાવના ભાવે, સમકિત ગુણ દીપાવે, પરિત સંસાર કરી શિવ જાવે,
કુમતિને મન નવ ભાવે સહી....૧૩ પાતાલે ને તિર્યમ્ લકે, પણ ય ઘણુ પરિમાણ, કપે સાકર પણસય માણુ, સાસય અસાસય જાણુ....સહી... ૧૪ તીર્થ વિશેષ વલી સાયસ વિણુ, શેત્રુ જાદિક બહુલા, તે સવિહુને ત્રિવિધે નમતાં, પાતિક જાએ સઘલાં.... સહી....૧૫ જ્ઞાનવિમલ પ્રભુ નામ જપતા, લહિએ કેડિ કલ્યાણ, મનહ મને રથ સઘલાં સીઝે, જનમ સફલ સુવિહાણ સહી...૧૬ ભયહર ભગવંતાણું જયતૂર, નમે જિણાણું સહીએ, નમે અવિચલ આદિગરાણું,
સહી એ નમો અરિહંતાણું સહી...૧૭
ચતુર્વિશતીહાઈતા વંદિતા, sધુના સંસ્તવિષયે ત્રિલોકે વિલોકાર,
ચતુર્ધાભિધા: સદ્દગુણાલંકૃતેજો, નમામિ મુદા
શાવતાશાશ્વતેભ્યઃ...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org