________________
૩૨૪
મૈત્યવંદનમાળા
જયંત ભૂપ આરાધતે, પામે પદવી ઈશ, ઘર્મરત્ન પસાયથી, જ્ઞાન ના નિશ દિશ૩....
[] દર્શન પદનું ચૈત્યવંદન હરિવિકમ નૃપતિ પરે, દર્શન પદ આરાધે, ક્ષાયિક સમકિતને લહી, શિવગતિ તે સાધે...૧.... જ્ઞાન ચારિત્ર નવિ ફલ દીયે, જે નવિ દર્શન પાસે, દુષમકાલ દર્શન મલે, તેહને જન્મ વિભાસે...૨... શ્રદ્ધાભાસન તત્વ રમણ, સમ્ય દર્શન કાજે, ધર્મસૂરિ ગુણ મહેરથી, રત્નવિજય દિવા જેવું....
. [૧૦] વિનયપદનું ચૈત્યવંદન પાંચ તેર બાવન વલી, છાસઠ વિનય પ્રકાર, રત્નત્રય સંવર તિમજ, નિર્જરાને આધાર...૧.. પાંચ ભેદથી દશ તણે, વિનય કરી પુણ્યવંત, ધન ધન્ને જગ સેવત, કરે કરમને અંત૨... સુલભબોધિ જીવ જે, વિનય કરે અતિ ખંત, ધર્મરતન મનમાં ધરી, દૂર કરે ભવ તંત...૩...
[૧૧ ચારિત્રપદનું ચૈત્યવંદન સંચિત કર્મ ચય કરે, તે ચારિત્ર ઉદાર, વર્ષ ચારિત્ર પર્યાયથી, અનુત્તર સુખ અસાર...૧ દેશ સર્વ બે ભેદથી, વર્ણવતાં જિનરાજ, શ્રીદેવી ઉપસર્ગ હઠાવી, વરુણદેવે સાર્યા કાજ....૨... ચારિત્ર વિણ નવિ મેક્ષ છે, એવી જેને પ્રતીતિ, ધર્મરત્ન કહે તેહને, નવિ ભવ કેરી ભીતિ.... ૩
[૧૨] બ્રહ્મચર્યપદનું ચૈત્યવંદન સુવર્ણ કેરા જે કરે, જિન પ્રતિમા મંદિર, હેડ કદિ નહિ કરી શકે, બ્રહ્મચર્યો જે ધીર...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org