________________
ચૈત્યવંદનમાળા
૩૨૧
નવમે પદ નિર્મલ જપ, દર્શન જેહ સુખકંદ, સડસઠ ગુણે શોભતે, પામે પરમાણું......... પદ પ્રણમું દશમે વલી, વિનય ગુણ અભિરામ, ચારિત્ર પદ અગ્યારમે, સત્તર ગુણ સુજાણ...૬ ... બંભવય ગુણ બારમે, નવ ગુણ નિશ્ચય જેહ, પચવીસ ગુણ કિરિયા તણ, તેરમે પદ વલી તેહ.......... પદે ચૌદમે સુખક, તવસ્સ તિલક સમાન, બાર ગુણે જે આદરે, પામે પરમ નિધાન...૮ પરમે પદ પ્રણમીયે, ગેયમ ગુરુ ગુણખાણ,
અઠાવીસ ગુણ અતિ ભલા, આપે નવ નિધાન...૯ જિણોણું પદ જપીયે સદા, ચકવીસ ગુણ ચિત્ત ધાર, નમે ચારિત્ર પદ સત્તરમે, તેહનાં પાંચ પ્રકાર....૧૦.. નમો નાણસ્સ અઢારમે, એકાવન ગુણસાર, સુઅલ્સ પદ ઓગણીસમ, તેનાં બાર ગુણ ધાર...૧૧ વીસમે પદ પ્રણમું વલી, તીથર્સ તેહનું નામ, પંચ વીસ ગુણે ધ્યાવતાં, સીઝે વાંછિત કામ...૧૨ તીર્થકર પદ તે લહે, જે કરે તપ મને હાર, નેકારવાલી વીશ વીશ, પદે પદે શ્રીકાર...૧૩ કીજે કાઉસગ મન રલી, જેહનાં ગુણ વલી જેહ, કીર્નિચંદ્ર સમરે સદા, જે તપ વિધિ એહ...૧૪
શ્રી વીરાસ્થાનકના ચિત્યવંદને
(૧) અરિહંત પદ નું ચૈત્યવંદન ભૂત ભાવિ વર્તમાનમાં, જે હવે અરિહંત, વિશસ્થાનક આરાધતાં, અતિશે પુણ્યવંત...૧ જીવ માત્ર કલ્યાણની, ભાવંતા દિન રાત, ભાવના સહ કરતાં વલી, કઠિન કરમને ઘાત...૨... ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org