________________
રત્યવંદનમાળા
૩૦૫
વસુ કર મતિ આસહિ, આદિક લબ્ધિ નિદાન, ભેદે સમતાયુત ખિણે, દગધન કર્મ વિતાન...૨... નવમે શ્રી તપપદ ભલેએ, ઈચ્છા રોધ સરૂપ, વંદનસે નિત હીરધર્મ, દૂર ભવતુ ભવપ૩
[૧] * સિદ્ધ ના ચિત્યવંદને સિદ્ધ સકલ સમરૂં સદા અવિચલ અવિનાશી, થાશે ને વળી થાય છે, થયા અડકર્મ વિનાશી...૧....
કાલેક પ્રકાશ ભાસ, કહેવા કોણ શૂરે, સિદ્ધ બુદ્ધ પારંગત, ગુણથી નહી અધૂરો...૨... અનંત સિદ્ધ એણીપેરે નમું, વળી અનંત અરિહંત, જ્ઞાનવિમલ ગુણ સંપદા, પામ્યા તે ભગવંત...૩.
અજ અવિનાશી અકલ જે, નિરાકાર નિરાધાર, નિમમ નિર્ભય જે સદા, તાસ ભક્તિ ચિત્ત ધાર....૧ જન્મ જરા જાકું નહી, નહી શક સંતાપ, સાદિ અનંત સ્થિતિ કરી, બંધન રુચિ કાપ...૨... ત્રીજે અંશ રહિત શુચિ, ચરમ પિંડ અવગાહ, એક સમે સમ શ્રેણિએ, અચલ થયે શિવનાહ...૩ સમ અરુ વિષમ પણે કરી, ગુણ પર્યાય અનંત, એક એક પરદેશમાં, શક્તિ ત્રિજગ મહંત...૪ રૂપાતીત વ્યતીત મલ, પૂર્ણાનંદી ઈશ, ચિદાનંદ તાકુ નમત, વિનય સહિત નિજ શિષપ...
તુહે તરણતારણ દુઃખનિવારણ, ભવિકજન આરાધન, શ્રી નાભિનદન ત્રિજગવંદન, નમે સિદ્ધ નિરંજનં.૧
દ્રિતીય સિધ્ધ પદ ને આશ્રીને આ ત્યવંદન આપ્યાં છે. ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org