________________
રમૈત્યવંદનમાળા
૨૯૫
વંદામિ વાચકવર શ્રુતદાનદક્ષ, ક્ષાંત્યાદિ ધર્મકલિત મુનિમાલિકો ચ,
નિર્વાણ સાધન પર નરલોક મધ્યર સદર્શન શમમય શ્રી જિનક્તિ સત્યં,
તત્વપ્રકાશ કુશલ સુખદ સુબેધ, છિન્નાશ્રવં સુમતિગુપ્તિમયં ચરિત્ર,
કર્માષ્ટકાષ્ટ દહન સુતાં થયામિ...૩... પાપનાશનકારે વરમંગલ ચ,
ગેલેકય સારમુપકાર પર ગુરુ ચ, ભાવર્તિ શુદ્ધિવર કારણભુત્તમાનાં,
શ્રી મેક્ષ સૌખ્યકરણું હરણું ભવાની...૪ ભવ્યાજ બેધતર|િ ભવ સિંધુનાવ,
ચિંતામણે સુરતરધિક સુભાવ, તત્ત્વત્રિપાદનવર્ક નવકારરૂપ, શ્રી સિદ્ધચક્રસુખદં પ્રણમામિ નિયં.......
[૧૨] સિદ્ધચક આરાધતાં, ભવ સાગર તરીયે, ભવ અટવીથી ઉતરી, શિવવધૂ ને વરીયે...૧... અરિહંત પદ આરાધતાં, તિર્થંકર પદ પાવે, જગ ઉપકાર કરે ઘણાં, સિધા શિવપુર જાવે...૨.... સિદ્ધપદ ધ્યાતા થકા, અક્ષય અચલ પદ પાવે, કર્મ કટક ભેદી કરી, અકળ અરૂપી થાવ.૩૦ આચારજ પદ ધ્યાવતાં, યુગ પ્રધાન પદ પાવે, જિનશાસન અજવાળીને, શિવપુર નયર સેહા...૪ પાઠક પદ ધ્યાવતા, વાચક પદ પાવે, ભણે ભણવે ભાવશું, સુર શિવપુર જાવે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org