________________
શૈત્યવંદનમાળા
૨૮૯
સિદ્ધારથ કુલ ભાતે, સ્વામી વીર જિણું, અઠાઈ મહેચ્છવ આખીયે, કીતિચંદ્ર સુખકંદ૬......
[૧૪] પ્રથમ ચરમ જિનપતિના, શાસને નિચે કહ્યું, સાધુ ને શ્રાવક તણા, ભવ દોષ હરવા ગુણ ગ્રહ્યું, અશાવતું પણ શાશ્વતું જે, સુખ તું શિવકર, પર્વમાંહી ગુણનિધિ તે, પર્યુષણ સવિ હિતકરે....... ઉપવાસ છ અઠ્ઠમ વલી, માસ પાસ છમાસી એ, તપ વિવિધ જાતીને કરતા, આત્મ શક્તિ વિકાસીએ, પુનીત એવું કલ્પસૂત્ર, ભદ્રબાહુ રચિત વર પર્વર દ્રવ્ય ભાવથી સાતમી વચ્છલ, દૈત્ય સવિ જુહારીએ, ખામણું અઠ્ઠમ કરતાં, શલ્ય તીન નિવારીએ, સવિ જીવ ને સુખ આપનારે, પડછે અમારિ દુઃખહરપર્વ.૩ ગુરુમુખે વ્યાખ્યાન સુણને, દાન દુઃખીને દીજિએ, વીર નેમ પાસ આદિ ચરિત્ર, વાણી સુધા પીજીએ, અંતરા સ્થવિરાવલી ને, સામાચારી વિહિત પર,પર્વ૪ સંવત્સરી દિન સાર ગણીએ, બારસા સુણએ મુદા, ચારે કષાયે કેધ, માન, માયા લેભ કરીએ જુદા, મિચ્છામિ દુક્કડમ્ મહામંત્ર, ધર્મરત્ન વશકર, પર્વમાંહી ગુણનિધિ તે, પર્યુષણ સવિ હિતકર પર્વ.૫ શ્રી સિદ્ધચકજીના ચૈત્યવંદને
[૧] સુખદાયક શ્રી સિદ્ધચક્ર, અહનિશ આરાહ, પ્રેમ ધરીને પ્રણમીયે, ધરી અંગ ઉમાહો-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org