________________
રત્યવહનમાળા
૨૮૩
સાડા સાત દિવસ અધિક, જનમ્યા નવ માસે, સુરપતિ કરે મેરૂશિખર, ઉત્સવ ઉલ્લાસે ૨ કંકમ હાથા દીજિયે એ, તેરણું ઝાકઝમાળ, હરખે વિર ફુલરાવીએ, વાણી વિનય રસાળ...૩
જિનની બહેન સુદર્શન, ભાઈ નંદિવર્ધન, પરણી થશેદ પદમણી, વીર સુકેમલ રતન....૧... દઈ દાન સંવત્સરી, લેઈ દીક્ષા સ્વામી, કર્મ ખપાવી કેવલી, પંચમી ગતિ પામી ૨ દિવાલી દિવસ થકી એ, સંઘ સકલ શુભ રીત, અઠ્ઠમ કરી તેલાધરે, સુણજે એકે ચિત્ત...૩
પાર્વ જિનેટવર નેમનાથ, સમુદ્રવિજય વિસ્તાર સુણિયે આદીવર ચરિત્ર, શ્રી જિનનાં અંતર ગૌતમાદિક સ્થવિરાવળી, શુદ્ધ સામાચારી, પર્વરાય ચોથે દિન, ભાખ્યાં ગણધારી ૨ જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ, જિન ધર્મે દઢ ચિત્ત, જિન પ્રતિમા જિન સારિખી, વંદુ સદા વિનીત...૩
પર્વરાજ સંવત્સરી, દિન દિન પ્રતિ સે, ફિલક બારસે કલ્પસૂત્ર, વીરનું નિસુણે૧ પાટ પર પર બાર બોલ, ભાખ્યા ગુરુ હરે, સંપ્રતિ શ્રી વિજયદાનસૂરિ, ગચ્છાગ્રણે ધીરે...૨... જિનશાસન શોભા કહું, પ્રીતિવિજય ગુરુ શિષ, વિનીતવિજય કહે વીરને, ચરણે નામું શિશ૩ નોધ: બહુ જુના પુસ્તકમાં આ સાતનું એકજ ત્યવંદન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org