________________
રમૈત્યવંદનમાળા
૨૭૯
પૂર્ણિમા તથા અમાવસ્યાનું ચિત્યવંદન અમાવાસ કાર્તિકની મધરાત્રે, મહાવીર સ્વામિ વર્યા મોક્ષરાજે,
શુકુલ માગસરે પુર્ણિમા પુન્યશાલી,
સુદીક્ષા નમે સંભવ દેવરાજ...૧ પ્રભુ પદ્યને ધર્મ દો સર્વ જાણી, મધુ પિષની પૂર્ણિમા પરમનાણી,
અમાવાસ આજની માઘ માસે,
પ્રભુનેમિ શ્રેયાંસ શ્રીનાવરણું...૨ આસોજ શ્રાવણ તણી પૂર્ણિમાયાં, નમિનાથને વશમા દેવચવિયા,
અમાવાસ ફાગુન રવિ શાંતિ દરિયા, પ્રભુ વાસુપૂજ્ય સુધી ચરણ વરીયા-૩
પૌષ દશમીના ચૈત્યવંદન
મહિમા પિષ વદિ તિથિ, દશમી અપરંપાર, પાશ્વ જિનેસર પૂજીએ, જિમ લહીએ ભવપાર...૧... % હ્રીં શ્રી પાર્શ્વનાથ, અહંતે નમજાણું, ગણણું પ્રભુના નામનું દેય હજાર પ્રમાણ-૨ એકાસન દિન ત્રણ હવે, અથવા અઠ્ઠમ સાર, ધર્મરત્ન પ્રભુ પાસજી, તાર તાર ભવ પાર ૩
પિષ વદિ દશમી દિને, પાસજીનું કલ્યાણ, અશ્વસેન રાજા ઘરે, મેટેરે મંડાણ...૧ વામાદેવી ચિત્તમાં, આનંદ અતિ ઉભરાય, મેરૂ ગરિવર ઉપર, દેવ દેવી હરખાય.૨...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org