________________
ચૈત્યવંદનમાળા
અષ્ટમીનું ચૈત્યવંદન આબુ ગિરિવર અનંત મહિમા, કેરણી ભવિ ચિત્ત હર, દુઃખ નિવારણ સુગતિ કારણ, નમે આદિ જિનેશ્વર...૧... અસિત ચિત્રે અષ્ટમી દિન, જન્મ દીક્ષા જિનવર, અષ્ટમી અષાઢ શુક્લે, પરમપદ નેમિશ્વર...૨ માઘ સિત વૈશાખ જનમ્યા, અજિત સુમતિ જિનવર, ફાલ્ગન અષ્ટમી શુક્લ પક્ષે, વન સંભવ જિનવર...૩ અભિનંદન મેક્ષ પામ્યા, માધવ અષ્ટમી સિતવર, મુનિસુવ્રત જિનનાથ જનમ્યા, જેઠ વદિ અષ્ટમી વર૪ અસિત શ્રાવણ અષ્ટમી દિન, જન્મશ્રી નમિ જિનવર, પાસ જિનવર મેક્ષ વરીયા, શ્રાવણ સિત અષ્ટમી વ...૫ કૃષ્ણ અષ્ટમી ભાદ્રવાની, યવન સપ્તમ જિનવર, અષ્ટમી દિન રવી પ્રણમે, કલ્યાણક શ્રી જિનવર૬
નવમી (નોમ)નું ચિત્યવંદન જીવંતસ્વામી મુનિસુવ્રત જિન, ભરૂચપુરે ભવિલક નમે, અસિત જેમાં નવમી દિન યુણિએ, પારંગત પરમેશ ન.૧ સુવિધિ જિન શિવરમણ વરિયા, ભાદ્રવ નવમી શુફલ નમે, ચૌત્ર શુદિ નવમી દિન વરિયા, સુમતિ જિન શિવનારી નમે ૨ કેવલ શ્રી વરિયા જિન શાંતિ, પિષ તણી સિત નવમી નમે સુમતિ અજિતની દીક્ષા નવમી, વૈશાખ માઘ શુદી પ્રણ-૩ અસિત પક્ષે શ્રાવણ ફિલ્શન, કુન્થ સુવિધિ ચ્યવન નામે, વાસુપુજય જિન ચ્યવન કલ્યાણ, નવમી જેઠ શુદિ પ્રણ. ૪ આષાઢ નવમી અસિત પક્ષે, ચરણ લીયે નમિનાથ નમે, નવમી દિન જિનનાં કલ્યાણક, અકેદુ ઉવજઝાય નમે. ૫
દશમીનું ચિત્યવંદન અષ્ટાદશ અરનાથ સુજાણ, માર્ગશીર્ષ શુદિ દશમી જાણુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org