SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવ'ક્રનમાળાં તાત સુદર્શન ધનુષ તીસ, જસુ દેહ પ્રમાણુ સહસ ચૌરાસી વર્ષ આઉ, અતિ નિરમલ નાણુ....૨ છઠ્ઠુ ભત્ત સજમલિયાએ, હથિણાઉરપુર ઠામ । નિજ ગણધર તેતીસ જુત, આપા શિવપુર સ્વામ..... સાધુ સહસ પચાસ માન, સોર્ટ સહેસ શ્રમણી । સહસ ચૌરાસી એક લાખ, શ્રાવક સુમતિ ઘણી.....૪ સહસ બહુતર તીન લાખ, શ્રાવકણી સાર । ધારણસર યજ્ઞેશસુર, નિત સાનિધકાર.... પ એક સહસ મુનિ સાથસુ એ, માસ ખમણ તપ જાણુ I પ્રભુ સીધા સમેતગિરિ, કર સઘ કલ્યાણુ....૬ (૧૯) મલ્લિનાથનુ ઉગણીસમા શ્રી મલ્લિનાથ, નીલવરણ કાય । દેવી પ્રભાવતી કુંભરાય, નંદન જિતરાય....૧ કલસ લ'છન પચીસ ધનુષ, તનુ ઉચ્ચ પિછાણુ સહસ પંચાવન વર્ષ માન, જસુ આય સુજાણુ.... ૨ અઠ્ઠમ ભત્ત વ્રત લિયાએ, નગરી મિથિલા નામ । ગણધર અઠ્ઠાવીસ જુત, આપે। શિવપુર સ્વામ....૩ તીન જસુ ચાલીસ હજાર સાધુ, પંચાવન સહસ | સાધ્વી શ્રાવક એક લાખ, ધૈયાસી સહસ ... ૪ લાખ સિત્તર સહસ, શ્રાવકણી સાર ! સુર કુવેર ધરણુ પ્રિયા, નિત સાનિધકાર...૫ એક સહસ પરિવારસુએ, માસખમણુ તપ જાણુ ! પ્રભુ સીધા સમેતગિરિ, કરી સધ કલ્યાણ... (૨૦) મુનિસુવ્રત સ્વામીનુ શ્રી હરિવશ સુમિત્ર રાય, પદ્મા તંતુ જાત ! શ્રી મુનિ સુન્નત કૃષ્ણવ, ત્રિ જગતિ વિખ્યાત....૧ ર૪ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy