________________
ચૈત્યવ'દનમાળા
એક લાખ પૂરવ વરસ, જસુ આય પ્રમાણુ । નેણે ધનુષ પ્રમાણ દેહ, ગુણુ રયજી નિહા..... છઠ્ઠુ ભત્ત સજમલિયાએ, જિલપુર વર ઠામ । ઈકયાસી ગણધર સહિત, આપા શિવપુર સ્વામ..... એક લાખ મુનિ ષટ અધિક, શ્રમણી એક લક્ખ । ઢો લખ નિવ્યાસી સહસ, શ્રાવક સુધ ૫.....૪ સહસ અઠ્ઠાવન ચ્યાર લક્ષ્મ, શ્રાવકણી સાર । દિવ અશેકા બ્રહ્મયક્ષ, નિત સાનિધકાર...૫ એક સહસ મુનિ સાથસુ એ, માસખમણુ તપ જાણું ! પ્રભુ સીધા સમેતગિરિ, કરાસ"ઘ કલ્યા..... |૧૧] શ્રેયાંસનાથનુ
૨૩૮
જય જય વિષ્ણુ નરેસ નંદ, વિષ્ણુ તનુ જાત । ખડગી લાંછન કનકવાન, સુન્દરતર ગાત...૧
અસી ધનુષ સુપ્રમાણુ દેહ, જિત તેજ દ્વિણુંદ લાખ ચૌરાસી વર્ષ આય, શ્રેયાંસ જિ'...... છઠ્ઠુ ભત્ત સજમ લિયાએ, નગર સિંહપુર નામ । સિ ંહાત્તર ગણધર સહિત, આપે। શિવપુર સ્વામ....૩
સહસ ચૌરાસી શુદ્ધ સાધુ, ઈક લખ ત્રિષ્ણુ સહસ | સાધ્વી શ્રાવક દાય લાખ, ગુયાસી સહસ....૪ ચૌલખ અડતાલિસ સહસ, શ્રાવકણી સાર
યક્ષરાજ
સુર માનવી, નિત સાનિધકાર...પ એક સહસ મુનિ સાથસુ એ, માસખમણુ તપ જાણુ પ્રભુ સીધા સમેતગિરિ, કરા સ`ઘ કલ્યાણુ....૬ [૧૨] વાસુપૂજ્યનુ બારમ જિનવર વાસુપૂજ્ય, વહુ સુજસ નિધાન ! શ્રી વસુપૂજ્ય જયા સુતન, માણિક
સમવાન.....૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org