SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવ‘દનમાળા ૨૩૫ સાદ્ધ તીન શત ધનુષ માન, પ્રભુ દેહ વિરાજે ! આયુ લાખ પચાસ પૂર્વ, અતિશય ગુણ છાજે..... છઠ્ઠુ ભત્ત સજમ લિયાએ, નિયરિ અચૈાધ્યા ઠામ । ગણધર ઈકશત સેાલજીત, આપે શિવપુર સ્વામ....૩ ત્રિશુ લખ મુનિ આર્યા છલખ, લિ તીસ હજાર સહસ અઠયાસી દાય લખ, શ્રાવક સુવિચાર....૪ સહસ સત્તાવીસ પાંચ લાખ, શ્રાવકણી સાર । યક્ષ નાયક કાલી સુરી, નિત સાનિધકાર...૫ એક સહસ મુનિ સાથસુ એ, માસખમણુ તપ જાણું | પ્રભુ સીધા સમેત ગિરિ, કરી સઘ કલ્યાણુ....૬ [૫] સુમતિનાથનુ કનક વરણી સુમતિનાથ, જપિયે જસુ નામ । મેઘ નરેસર મગલા, મગજ અભિરામ....૧ ધનુષ તીનશત દેહ માન, જસુ લાંછન ક્રાંચ । આયુ લખ ચાલીસ પૂર્વ, બહુ સુકૃત સ’...... છઠ્ઠું ભત્ત સજમ લિયેાએ, નયરિ અયેાધ્યા ઠામ । કિ ત ગણધર પરિવર્યાં, આપે। શિવપુર સ્વામ....૩ વીસ સહસ ત્રિ લખ, સાધુ પણુ લખતીસ 1 સહસ સાધ્વી શ્રાવક, દાય લાખ ઇંકયાસી સહસ...૪ પાંચ લાખ સાથે સહસ, શ્રાવકણી સાર । મહાકાલિ સુર તુ ખરુ, ન સાનિધકાર.... - એક સહસ મુનિ સાથસુ એ, માસખમણુ તપ જાણું ! પ્રભુ સીધા સમેત ગિરિ, કરા સ`ઘ કલ્યાણુ....૬ [૬] પદ્મપ્રભુનું', વિ. સુસીમા ન દ ચંદ, ધર નરપતિ ધામ । રક્તવરણ પ્રભુ કમલમક, પમ પ્રભુ નામ... ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy