________________
રીત્યવદનમાળા,
૨૦૩
આયુ વરસ લખ ત્રીશનું, મધુ શુદ પંચમી સાર, સાત સહસ સાથે સમેત, શૈલ વર્મા શિવનાર....... ગર્ભમાસ નવ આઠ દિન, સુરવર યક્ષ પાતાલ, દેવી અંકુશી કરે, શાસન ભક્તિ રસાલ...૬
(૧૫) ધર્મનાથનું સુત્રતા ભાનુરાય નંદ, કુલ ઈશ્વાકુ દિણંદ, કર્ક રાશિ પુષ્પ રૂક્ષ, નમે સુરાસુર ઈદ...૧... રાધ શુદિ સાતમ ચવ્યા, પ્રગટ્યા મહાશુદિ ત્રીજ, વજ અંક હેમ વર્ણ દહ, ધનુ પિસ્તાલિસ ઘરીજ.૨ રત્ન પુરી વિભૂષણો, સહસ મુનિ સંગાથ, મહા શુદિ તેરશ વ્રત ધરી, જગ વિચરે જગનાથ...૩ પષ રાક દધિપણું, અઘ જ્ઞાન ચોસઠ હજાર, સાધુ સંયતિ ચારસે, બાસઠ સહસશું ધાર....૪ પ્રભુ આયુ દશ લાખ વર્ષ, આઠમેં મુનિવર સાથ, જેઠ શુદિ પંચમી સમેત, શૈલ વર્મા શિવ નાથ....... ગર્ભવાસ અડ માસ દિન, છવ્વીશ કિન્નર દેવ, દેવી કંદર્પ સંઘનાં, કષ્ટ હરે નિત્યમેવ૬....
(૧૬) શાંતિનાથનું વિશ્વસેન અચિરાતણે, નદ ઈક્ષવાકુ ભાણું, ભરણ રૂક્ષ રાશિ મેષ, સેવે સુર નર રાણ૧. ભાદ્ર વદિ સાતમ ચવ્યા, જેઠ વદ તેરશ જાત, મૃગ લંછન હેમ વર્ણ કાય, ચાલીશ ધનુ વિખ્યાત છે. ગજપુરી ભૂષણ પ્રભુ, સંયમ સહશશું લીધ,
ચેષ્ઠ વદિ ચૌદશ દિને, સકલ મને રથ સિદ્ધ...૩... પિષ શુદિ નવમી તરૂ, નદી જ્ઞાન હજાર, બાસઠ મુનિ સાધવી સહસ, એકસઠ છસે ધાર...........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org