________________
રત્યવંદનમાળા
૧૭૯
શ્રવણે સ્વામી જનમિયા, મકર રાશિ દુગ વાસ, છસ્થા હિંદુક તલે, કેવલ મહિમા જાસ...૨... વાચંયમ સહસે સહી, ભવ સંતતિને છે, શ્રી શુભ વીરને સાંઈશું, અવિચલ ધર્મ સનેહ૩.
[૧૨] વાસુપૂજ્યનું પ્રાણતથી પ્રભુ પાંગર્યા, ચુંપે ચંપા ગામ, શિવ મારગ જાતા થકાં, ચંપકતરુ વિસરામ૧ અશ્વ ચેનિગણ રાક્ષસ, શતભિષા કુંભ રાશિ, પાડલ હેઠે કેવલી, મૌનપણે ઈગવાસિ...૨ ષટ શત સાથે શિવ થયા, વાસુપૂજય જિનરાજ, વિર કહે ધન્ય તે ઘડી, જબ નિરખ્યા મહારાજ.... ૩
[૧૩] વિમલનાથનું અષ્ટમ સ્વર્ગ થકી ચવિ, કપિલપુરમાં વાસ, ઉત્તર ભાદ્રપદ જનિ, માનવ ગણ મીન રાશન એનિ છાગ સહકરૂ, વિમલનાથ ભગવંત, દેય વરસ તપ નિર્જલે, જંબૂ તલે અરિહંત...૨... ષટ સહસ મુનિ સાથશું, વિમલ-વિમલ પદ પાય, શ્રી શુભ વીરેને સાંઈશું, મલવાનું મન થાય૩...
[૧૪] અનંતનાથનું દેવલેક દેશમાં થકી, ગયા અાધ્યા ઠામ, હસ્તિ ચેનિ અનંતને, દેવ ગણે અભિરામ...૧.. રેવતીએ જનમ્યા પ્રભુ, મીન રાશિ સુખકાર, ત્રય વરસ છસ્થમાં, નહીં પ્રશનાદિ ઉચ્ચાર.... ૨ પીપલ વૃક્ષે પામિયા એ, કેવલ લક્ષમી નિદાન, સાત સહસશું શિવ વર્યા, વીર કહે બહુમાન ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org