________________
૧૫૨
રીત્યવંદનમાળા
*
નયરી જેહની કેસલા એ, સેવન્ન વન્ન શરીર, માનવિજય કહે એ પ્રભુ, મુજ મન તરુવર કીર..૩...
[૬] પદ્મપ્રભુનું પદ્મ પ્રભુને પૂજિએ, પદમે પદપદ્મ, - પત્ર લંછન સીતપ ગેર, પદ્માવર સંક્રમ...૧.. ધનુષ અઢીસે દેહમાન, કેસં બીરાય, શ્રીધર ધરણીધર પિતા, જસુ સુશીમાં માય.... ૨ ત્રીસ લાખ પૂરવ તણું એ, ભોગવી જીવિત માન, અવિચલ પદવી પામીએ, માન કરે નિત ધ્યાન...૩
[૭] સુપાર્શ્વનાથનું સુપરિ સુરજન સેવિઓ, સુખકારી સુપાસ, સ્વસ્તિક લંછન માંગલિક, સઘળાને ઉલ્લાસ...૧... સેવન વન તનુ દયસે, ધનુમાન ઉનંગ, બીશ લાખ પૂરવ તણું, જીવન જસ ચંગ...૨ વારસી નયરી ઘણુએ, જિનવર જગવિખ્યાત, પૃથ્વી માત પ્રતિષ્ઠ તાત, માનવિજય ગુણ ગાત...૩...
[૮] ચંદ્રપ્રભુનું ચંદ્રપ્રભુ જિન ચંદ્રસૌમ્ય, પુરી ચંદ્ર રાય, કાતિ ચંદ્ર હાર્યો રહે, લંછન મસે પાય......... લાખ પૂરવ દર આય જાસ, જગમાં વિખ્યાત, નૃપ મહસેન ને લક્ષમણું, કેરે અંગજાત...૨.... દોઢસે ધનુષ મિત દેહડી એ જીવન જગદાધાર, માનવિજય કવિયણ કહે, આવાગમન નિવાર. ૩...
લિ સુવિધિનાથનું સુવિધિ સુવિધિનું સેવિએ જિર્ણ સુવિધિ પ્રકા, આપે ચારિત્ર આદરી, વિધિ ચોગ અભ્યા...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org