________________
ચૈત્યવંદનમાળા
૧૪૫
[૪] અભિનંદનનું, અભિનંદન ચંદન સરસ, શીતલ સુચિ વાણી, સંવર નંદન વિગત મેહ, વંદુ ગુણ ખાણ ૧... સેવન વાન ઉત્તગ ચંગ, સમ રસમય ભીની, સાડા ત્રણશે ધનુષમાન, કાયા છે પ્રભુની ..૨... વીતરાગ કરુણા કરીએ, નિજ સેવક સંભાર, રામ કહે સુખ પામિએ, કરતાં જિન જુહાર....૩...
[૫] સુમતિનાથનું પંચમ-પંચમ ગતિ નિવાસી, જે સુમતિ વિલાસી, સિદ્ધિ વધૂ ઉર હાર સાર, આતમ સુપ્રકાશી...૧... અજ અલય અંજન રહિત, અવતારી માટે, અગમ જ્ઞાન અક્ષય નિધાન, નહીં અંતર છે...૨... સુમતિ જિનેશર સેવતાં સુમતિ સાહેલી પાસ, સુમતિ સુગુરુ પદ સેવતાં, આનંદ લીલ વિલાસ૩.
૬] પદ્મપ્રભુનું પદ્મ પ્રભ સ્વામી નમું, જે રંગે રાતે, અંતરંગ રિપુ જીપત, સુશીમાં તનુ જાતે...૧... ત્રણ ભુવનને ઈશ જે, નહીં કંચન પાસે, અક્ષર ગુણ પણ લીપી નહીં, એહ બડે તમાસે... ૨ અકળ ગતિ પ્રભુ તાહરી, કેમે કળિ ન જાય, રામવિજય જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય...૩
[૭] સુપાશ્વનાથનું શ્રી સુપાસ જિનવર સુપાસ, પુન્ય પામીજે, જે સુ નજર પ્રભુ તણી, તે કાંઈ બીહી...૧... કવણું મેહ કંગાલ ને, કવણ રાગાદિક રંગ, જે પ્રભુ સાથે મેલ છે, તે રહિયે નિશંક૨... ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org