________________
ચૈત્યવ`દનમાળા
(૨)
મહારાજ....૧
ઋષભ અજિત સ’ભવ નમે, અભિનદન જિનરાજ, સુમતિ પદ્મસુપાસ જિન,ચંદ્રપ્રભુ સુવિધિ શીતલ શ્રેયાંસ જિન, વાસુપૂજ્ય સુખવાસ, વિમલ અનંત શ્રી ધર્મ જિન, શાંતિનાથ પૂરે આસ...૨ કુંથુ અર ને મલ્લિ જિન, મુનિસુવ્રત જગનાથ, મિનિમ પારસ વીર, સાચો શિવપુર સાથ.... દ્રવ્ય ભાવથી સેવીએ, આણી મન ઉલ્લાસ, આતમ નિ લો કીજિએ, પામીએ શિવવાસ....૪ એમ ચોવીશ જિન સમરતાં, પહેાંચે મનની આસ, જ્ઞાનવિમલ સૂરિ ઇમ ભણે, પામે લીલ વિલાસ.... પ [૩]
શ્રી શખેશ્વર ઇશ્વર, પ્રણમી ત્રિકરણ યાગ, દેવ નમન ચઉમાસિયે, કરશુ વિધિ સર્ચા..... ..... ૠષભાજિત સ`ભવ તથા, અભિન'દન જિનચ'દ, સુમતિ પદ્મપ્રભ સાતમા, સ્વામી સુપાસ જિ.......... ચંદ્રપ્રભસુવિધિ જિન, શ્રી શીતલ શ્રેયાંસ, વાસુપૂજ્ય વિમલ તથા, અનંત ધર્મ વરવી.......... શાંતિ થ્રુ અર્ પ્રભુ, મલ્લી સુવ્રત સ્વામ, મિ નૈમિસર પાસ જિન, વર્ધમાન ગુણુધામ......... વૃત્તમાન જિન વતા એ, વદ્યા દૈવ ત્રિકાલ, પ્રભુ શુભ ગુણ મુકતા તણી, વીર રચે વરમાલ........ ચાવીશ જિનનાં ગણધરાના ચૈત્યવદન [૧] પ્રથમ તીર્થંકરને નમ્', ગણધર ચોરાશી દેવ, પંચાણુ જિન અજિતનાં, વંધ્રુ હું નિત્યમેવ.........
Jain Education International
૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org