________________
૧૦૪
ત્યવંદનમાળા
સહસ્રામ વનમાં સહસ નયુત સૌમ્ય ભાવ સમાચરે, નર ક્ષેત્ર સંજ્ઞી ભાવ વેદી જ્ઞાન મન:પર્યવ વરે, અપ્રમત્ત ભાવે ઘાતિ ચઉ ખય, લહે કેવલ દિનકર'. પ્રણ. ૩ તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી તીર્થપતિ ગુણ ઉચ્ચરે, જય જગત જંતુ જાત કરુણાવંત તું ત્રિભુવન શિરે, જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જનમન ભયહરણ ૪ સપ્તદશ જસ ગણધર મુનિ સહસ વિંશતિ ગુણનીલા, સહસ એકતાલીશ સાહુણી સેલસે કેવલી ભલા, જિનરાજ ઉત્તમ પદ્મની પરે, રૂપવિજય સુહંકરે. પ્રણ. ૫
પુરુષોત્તમ પરમેષ્ટિ રૂપ, પરમાતમ યાગી, પરમાનંદ પ્રકાશવાન, અક્ષય ઉપયોગી...૧... નિજ અનંત પર્યાય યુત, સવિ જાણે દ્રવ્ય, કાલ ત્રિતય વેદી જીણંદ, લહે ભવ્યાભવ્ય....૨... કેવલજ્ઞાનને દરિસન એ, જલહલે અંતર તેજ, તે શ્રી નમિ જિનરાજને, દાન નમે ધરી હેજ ૩....
(૩) નામે નમે શ્રી નમિ જિનવરુ, જગનાથ નગીને, પદ યુગ પ્રેમે જેહના, પૂજે પતિ શચીને...૧ સિંહાસન આસન કરી, જગ ભાસન જિનરાજ, મધુર અવનિ દિયે દેશના, ભવિજનને હિત કાજ... ૨ ગુણ પાંત્રીશ અલંકરીએ, પ્રભુ મુખ પદ્મની વાણી, તે મિજિનની સાંભલી, શુદ્ધ રૂપ લહે પ્રાણી...૩
નમે નમિ જિન નમે નમિ જિન, મુગતિ દાતા રે......૧ સેવન વાને સેહત, સકલ લેક જણ સેવા સારે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org