________________
૯૮
ચૈત્યવંદનમાળા
આયા નિર્જરે પૂર્વ કર્મ, નવ બંધ ન આણે, ગૃહવાસે રહે શત વર્ષ, ચોથે ગુણઠાણે...૨.... ક્ષય કષાય દ્વાદશ કરીએ, લહે છડું ગુણઠાણ, મલિનાથ જિન તેહના, દાન કરે ગુણગાન...૩
જિમ શશિ ઉદિત સકલ લેક, અંધકાર પલાય, ઘન વર્ષ તે ભૂમિ જન, નવપલવ થાય...૧... પ્રગટ્ય જિન જનમત તિય, સઘલે પ્રકાશ, પ્રસર્યો જગ જન ચિત્તમાંહી, તિમ હર્ષ ઉલ્લાસ.૨... મૃગશિર શુદિ એકાદશીએ, જમ્યા મલ્લી જિર્ણોદ, તે જિન પાય પસાયથી, દાન લહે આણંદ....૩....
મલિ જિનવર મહિલ જિનવર, ભવિક સુખદાય...૧ મિથિલા નયરી ઉપન્યા, કુંભરાય કુલ કમલ હસ, કુંભ લંછન એગણીશમા, પ્રભાવતી કુખસર રાજહંસ... ૨ ત્રણ કલ્યાણક જેહનાએ, જનમ ચરણને નાણ, મૃગશિર શુદિ એકાદશી, જ્ઞાનવિમલ ગુણખાણ...૩
નમો મલ્લિ નમે મલિ, નાથ શિવ સાથ...૧... હાથે દિયે ભવિ બુડતાએ, અપાર ભવજલધિ માંહે, પાપ તાપ વ્યાપે નહીં, એહ જિન સુરવૃક્ષ છાંહે.... ૨... સકલ સમીહિત પૂરણે, ઓગણીશમો જિનરાજ, જ્ઞાનવિમલ પ્રભુ નામથી, સિધ્યાં સઘલાં કાજ...૩
નીલ વાને નીલ વાને, જેહ જિનરાજ...૧ પણવીશ ધનુષ તનુ દીપ, ઈદ્રનીલ રત્ન જિમ હે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org