________________
ચિત્યવંદનમાળા
એક વર્ષને આઉ, નીલવર્ણ સુખકાર, સેલહ સહસ મુનિવર કહ્યા, ચરણ કરણ ભંડાર...૩ સહસ અડતીશ સાહુણ, એક લાખ અધિકા જોય, સહસ ચોસઠ શ્રાવક ભલા, બારે વ્રતધારી હોય...... તીન લાખ કહી શ્રાવિકા, સત્તાવીશ હજાર, દશ ગણધર અતિ દીપતા, પ્રભુજીને પરિવાર ભાગે સુવિહિત મુનિવરે, સૂત્ર તણે અનુસાર, ધર્મવિજય સમરે સદા, ભદધિ પાર ઉતાર.......
શ્રી વરકાણું પાડ્યું જિન ચત્યવંદન [૧૫] ત્રિભુવનપતિ ત્રેવીસમે, શ્રી વરકાણે પાસ, બંધન ડે ભવ તણ, પૂરે વાંછિત આસ...૧... ૌત્ર વદિ ચોથ દિને, અવતર્યા આધી રાત, દશમાં પ્રાણત કલ્પથી, વામાં જેહની માત...૨... પિષ વદિ દશમી દિને, જમ્યા પાર્વ કુમાર, અશવસેન કુલ દિનકરુ, ઉપકારી અવતાર...૩ કમઠ તણે મદ ગાળિને, તાર્યો નાગ તિવાર, નવકારમંત્ર સુણાવીને, આ સમકિત સાર૪ એકણું ભવને અંતરે, પામશે મુકિત સુઠામ, પાસ પ્રભુ યે કીજિયે, કીર્નિચંદ્ર શુભ ધામ........
સેવે પાર્વ ચિંતામણી, શંખેશવર શ્રીકાર, વરકાણે વંદુ સદા, આપે રિદ્ધિ અપાર...૧... થંભણપુર વંદુ વલી, જીરાવલે જગનાથ, અમીઝરે પંચાસર, આપે શિવપુર સાથ૨... દુઆ પર્વ જિન પેખતાં, ફલવરી કરે આપ, અંતરિક્ષ ત્રિભુવન ઘણું, ટાલ પાપ સંતાપ..૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org