________________
ત્યવંદનમાળા
જય ચિંતામણી પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટકમ્ રિપુ છતિને, પંચમી ગતિ પામી...૧૦ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ, પ્રભુ નામે ભાવભય તણ, પાતિક સવિ દહીએ. ૨... ઝ ઠ્ઠી વર્ણ જેડી કરી, જપીએ પારસ નામ, વિષ અમૃત થઈ પરિણમે, પામે અવિચલ ઠામ...૩
(૧૦) પ્રણમામિ સદા પ્રભુ પાWજિન, જિનનાયક દાયક સુખધન, ઘન ચારૂ મહત્તમ દેહ ધર,
ધરણપતિ નિત્ય સંસેવકર....... કરૂણા રસ રચિત ભવ્યણી, ફણિ સપ્ત સુશોભિત મૌલિમણિ, મણિ કંચન રૂપ ત્રિકેટ ઘટે,
- ઘટિતાસુર કિન્નર પાર્થ તરં...૨... તટની પતિ ઘેષ ગંભીર સ્વર,
સ્વરનાકર અશ્વસુનેન નર, નર-નારી નમસ્કૃત નિત્ય મુદા,
પદ્માવતી ગાવતી ગીત સદા...૩ સહનેન્દ્રિય ગેપ થયા કમઠ,
કમઠાસુર વારણ મુક્ત હઠ, હઠ હેલિત કર્મ કૃતાંત બલં,
બલધામ ધુરંધર પંક જલ'....૪ જલજવય પત્ર પ્રભાનયન,
નયનંદિત ભવ્ય નરેશ મન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org