________________
શૈત્યવંદનમાળા
પ્રભુ મહિમાસાગર ગુણવૈરાગર પાસ અંતરિક્ષ જે સ્તવે, તસ સકલ મંગલ જયારવ આનંદવર્ધન વિનવે...૯
સેવે પાસ શંખેસરે મન શુદ્ધ, નમે નાથ નિચે કરી એક બુદ્ધ, દેવી દેવલા અન્યને શું નામ છે
અહે ભવ્યલે કે ભૂલા કાં ભમે છે ... ૧ ત્રિલેકના નાથને શું તજે છે, પડયા પાસમાં ભૂતને કા ભજે છો, સુરધેનુ છડી અજા હું અને છે,
મહાપંથ મૂકી કુપળે જ છે ...૨ તજે કણ ચિંતામણી કાચ માટે, ગૃહે કેણ રાસભને હસ્તિ સાટે,
સુરકુમ ઉપાડી કેણુ આંક વાવે,
મહામૂઢ તે આકૃલા અંત પાવે ૩... કિહાં કાંકરે ને કિહાં મેરુ શ્રેગ, કિહાં કેશરીને કિહાં તે કુરંગ, કિહાં વિશ્વનાથં કિહાં અન્ય દેવા,
કરે એક ચિત્તે પ્રભુ પાર્થ સેવા ........ પૂજે દેવી પ્રભાવતી પ્રાણનાથ, સહુ જીવને જે કરે છે સનાથ, મહાતત્વ જાણુ સદી જેહ ધ્યાવે,
તેહના દુઃખ દારિદ્ર દરે પલાવે ............ પામી મનુષ્ય વૃથા કાં ગમે છે, કુશીલે કરી દેહને કા દમે છે, નહિ મુક્તિવાસ વિના વીતરાગ,
ભજે ભગવંત તજે દષ્ટિરાગ જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org