________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૭૯ શ્રી વિજયરામચંદ્રસૂરિ સમુદાયમાં
પૂ. સા. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી મનોરમાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ આદિના પરિચયોનું સૌજન્ય પૂ. સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી પુણ્યશીલાશ્રીજી મહારાજના સદુપદેશથી શ્રી રસિકલાલ માધવલાલ શાહ પરિવાર, પ્રીતિ ગારમેન્ટ્રસ–ઘીકાંટા, અમદાવાદ તરફથી, હ. પ્રવીણભાઈ. શ્રી નેમિસૂરિસમુદાયમાં
- પૂ. સા. શ્રી પ્રભાશ્રીજી મહારાજશ્રીના પરિચયનું સૌજન્ય પૂ. સા. શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી હર્ષસનાશ્રીજી મહારાજના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી.
- પૂ. સા. શ્રી પ્રમોદશ્રીજી મહારાજશ્રીના પરિચયનું સૌજન્ય પૂ. સા. શ્રી વિજયાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી જયંતપ્રભાશ્રીજી મહારાજના સદુપદેથી શાસનપ્રેમી મહાનુભાવોના તરફથી. અન્ય સૌજન્ય-સહયોગ
પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી મહારાજના સદુપદેશથી સ્વ. શેઠ દેવચંદ તળશીભાઈ તથા સ્વ. શેઠ દિવાળીબહેન દેવચંદભાઈના સ્મરણાર્થે શેઠ પરિવાર તરફથી–જેતપુર.
- શ્રી હીરાલાલ ડી. શાહ (ચોખાવાળા) પૂના (મહારાષ્ટ્ર). | શ્રી ઉર્મિલાબહેન રતિલાલ પી. શાહ પરિવાર (કુંભાસણવાળા) ચોરવાડ (જિ. જૂનાગઢ).
* પૂ. સા. શ્રી હર્ષપૂણશ્રિીજી, પૂ. સા. શ્રી વિનયરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી કોટિપુન્યાશ્રીજી મ., પૂ. સા. શ્રી વિનીતાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી ઉજ્વલધમશ્રીજી મ. આદિના સદુપદેશથી શ્રી વનેચંદ વખતચંદ, મુંબઈ, શ્રી દેવીબહેન નરેન્દ્રકુમાર, મુંબઈ, દર્શીલકુમાર સંજીવભાઈ, મુંબઈ તથા પ્રકાશભાઈ પ્રેમરાજભાઈ મહેતા, પૂના તરફથી. શ્રમણીરત્નો ગ્રંથના આગોતરા ગ્રાહક થવામાં સહયોગ
સૌજન્ય-સહયોગ-સાભાર
પરમ યોગનિષ્ઠ અધ્યાત્મયોગી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગરસૂરિજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ. સા. આદિ ઠાણાંનો તથા તેઓશ્રીના આજ્ઞાવર્તિની સાધ્વી મહારાજો ઠાણાં સિત્તેરથી પણ વધુ તેમ જ ચારસો ઉપરાંત આરાધકોનો પાલીતાણામાં વિ. સં. ૨૦૫૦ના ચાતુર્માસનો મહાન લાભ લેનાર લોદરાનિવાસી શેઠશ્રી મફતલાલ કાળીદાસ શાહ પરિવાર તથા ઉત્તર ગુજરાતના આજોલનિવાસી શેઠશ્રી મૂળચંદ દીપચંદ શાહ પરિવાર તરફથી.
પૂજ્ય શ્રમણીવૃંદને કોટિ કોટિ વંદના...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org